તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th August 2025
સવારે 9 વાગ્યે વાસણા બેરેજનું જળસ્તર 127.50 ફૂટ નોંધાયું: બેરેજના કુલ 14 દરવાજા 4 ફૂટ સુધી ખોલાયા
ઉપરવાસમાંથી પાણીની આવક વધવાના કારણે બેરેજના દરવાજા ખોલવાની ફરજ પડી

અમદાવાદ : આજે સવારે 9 વાગ્યે વાસણા બેરેજનું જળસ્તર 127.50 ફૂટ નોંધાયું છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધવાના કારણે બેરેજના દરવાજા ખોલવાની ફરજ પડી છે. ધરોઈ ડેમમાંથી 26430 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે સંત સરોવર ડેમમાંથી 21470 ક્યુસેક અને એન.એમ.સી.માંથી 6977 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. વાસણા બેરેજમાંથી 20645 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. બેરેજના કુલ 14 દરવાજા ખોલવામાં આવ્યા છે. 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
