તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 30th August 2025
રાજુભાઈ પ્રતાપભાઈ રાજદેવના ધર્મપત્ની દક્ષાબેનનું દુઃખદ અવસાન: આજે શનિવારે સવારે અમદાવાદમાં અંતિમયાત્રા નીકળી

અમદાવાદ : દક્ષાબેન (ઉ.વ.૫૯) તે રાજેશભાઇ (રાજુભાઈ) પ્રતાપભાઈ રાજદેવના ધર્મપત્ની તેમજ મનોજભાઈ, મનિષભાઈ, દિવ્યેશભાઈ, રાકેશભાઈ અને સોનલબેન મિતેશકુમાર મજીઠિયાના ભાભી તેમજ તેજસભાઈ તથા વૈશાલીબેન હિરેનકુમાર ઘેલાણી અને ખુશ્બુબેન અલ્કેશકુમાર ઠક્કરના માતૃશ્રીનુ તા. ૨૯, શુક્રવારના રોજ અમદાવાદ ખાતે દુઃખદ નિધન થયું છે.
સદગતની અંતિમયાત્રા આજે તા.૩૦, શનીવારના રોજ સવારે ૧૦ કલાકે અમદાવાદના નિવાસસ્થાન ૧૦૯, સારથી બંગલો, સુભાષ ચોકની બાજુમાં, પૂજન હોસ્પિટલની સામે, મેમનગરથી વેજલપુર મુક્તિધામ શ્રીનંદનગર, જૂહુપુરા, સ્મશાન ગૃહ ખાતે જવા નીકળી હતી. મોટી સંખ્યામાં કુટુંબીજનો સગા વહાલાઓ અગ્રણીઓ જોડાયા હતા. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
