News of Saturday, 30th August 2025
ઉકાઈ ડેમના ઉપરવાસમાં પાણીની આવક યથાવત્: ડેમના 8 ગેટ 6 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું
ઉકાઈ ડેમમાં હાલ ડેમમાં 9 લાખ 5 હજાર 750 ક્યુસેક પાણીની આવક: ડેમમાંથી 9 લાખ 5 હજાર 750 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે

તાપીઃ ઉકાઈ ડેમ 80 ટકા ભરાયો છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પાણીની આવક યથાવત્ છે. ઉકાઈ ડેમમાં હાલ ડેમમાં 9 લાખ 5 હજાર 750 ક્યુસેક પાણીની આવક છે. ડેમમાંથી 9 લાખ 5 હજાર 750 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. ડેમના 8 ગેટ 6 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 335.93 ફૂટ પર છે
(9:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
