<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

અમદાવાદની સિવિલ હોસ્‍પિટલમાં વધુ બે અંગતદાન

અમદાવાદ સિવિલ કેપિટલના તબીબોએ સતત ૧૧ કલાક અંગો માટેના રીટ્રાઇવલ સેન્ટરમાં કાર્યરત રહી ૧૧ લોકોને નવજીવન આપ્યું

અમદાવાદઃ અમદાવાદ સિવિલ કેપિટલના તબીબોએ સતત ૧૧ કલાક અંગો માટેના રીટ્રાઇવલ સેન્ટરમાં કાર્યરત રહીને ૧૧ લોકોને નવજીવન આપ્યું છે. કહેવાય કિને કે એક અને એક બે જ થાય પરંતુ સિવિલ હોસ્પિટલના તબીબી એ એક અને બેક મળીને બે નહીં પરંતુ ૧૫ સાબિત કરી બતાવ્યું છે.
સિવિલ હોસ્પિટલના તબીબોની ૧૧ કલાકની અથાક મહેનતના અને બે બ્રેશનડેડ વ્યક્તિઓના અંગદાન ઢાકી ૧૧ લોકોને નવજીવન મળ્યું છે સિવિલ માં થયેલા આ બે અંગદાનની વધુ વિગતો જણાવતા સિવિલ સુપ્રિન્ટ-હેન્ટ ડૉ. રશકેશ જોષી એ જણાવ્યુ હતુ કે, તારીખ ૨૯ તેમજ ૩૦ ઓગષ્ટ ના 11 કલાક ના રામયગાળા માં બે અંગદાન સિવિલ હોસ્પિટલ ખાલી થયા છે. જેવા ૧૧ અત્રોનું દાન સિબિલ ફીમેટલ અમદાવાદ ને મળ્યું છે.
પ્રથમ ઉસ્સામાં બોટાદ: આણંઠ નજીક અંબેરા પુરા માને રહેતા ૧૯ વર્ષના યુવાન વિપુલ વાઘેલાને પોતાના ઘરે થી કામ ઉપર જતા બાઇક ઉપર થી પડી જતા માથાના ભાગે તજા થા હતી જેથી તેમને પ્રથમ બોરસદ પ્રાઇવ શૈસ્પિટલ ખાતે અને ત્યારબાદ કરમસદ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા, મરા સ્થિતિ ગંભીર બનતાં વધુ સારવાર અર્થ અમદાવાદ સિવિલ સેપિટલ માં તારીખ ૨૫ ૦૮.૨૦૨૫ ની રીજ લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે ૪ દિવસ ની સધન સારવાર બાદ તારીખ ૨૯-૦૮ ૨૦૨૫ ના રોજ સિવિલના ડોક્ટરોની ટીમને વિપુલભાઈ બ્રેઇન ડેડ હોવાનું જણાતા સિવિલ સ્પિટલ અંગદાન ટીમના ડી. જીબેન પંડયા, વારા વિપુલભાઈ ના માતા જનકબેન તેમજ હાજર પરીવારજનીને વિપુલશાઈની બેઇન ડેડ પરીસ્થિતિ તેમજ અગદાન વિકોની સમજ આપી જનકગેન તેમજ અન્ય પરીતા રજની મ વિપુલભાઈ ના અંગદાન થકી અન્ય પીડિત લોકોનો જીવ બચાવવા સંમંતિ આપી હતી. વિપુળબાઓના અંગદાન થી બે ફીડની બેક લીવર, હૃદય તેમજ બે કેસા એમ કુલ ૬ અંગો -નું દાન મળ્યું હતું
બીજા કિસ્સામાં શરીનું અંગદાન ગુપ્ત:  પરપ્રાંતના રહેવાસી 20 વર્ષીય યુવાન મહીલા દર્દી સારવાર દરમ્યાન તારીખ ૪૦:૦૮, ૨૦૨૫ના રોજ બેઈન ડેડ જણાના સિવિલ લેપિટલ અંગદાન ટીમ ના ડો. મોડીલ થપાવત દ્વવારા હાજર પરીવારજની ને બ્રેઇન ડેડ પરીસ્થિતિ તેમજ અત્રદાન વિશે સમજ આપી પરીવારજની ધ બીજી કોશ નો જીવ mean ગુપ્ત અંગદાન નો ઉપદા નિર્ણય કર્યો. સિવિલ 18 થયેલા આ 200 14. ગુપ્ત અંગદાનથી એ કીડની અને એક લીવર ક્ષદ ય તેમજ સ્વવાર્ષિક એમ કુલ પાંચ અંગી નું કામ મળ્યું હતું
માત્ર ૧૧ ૭લાકના સમયમાં સિવિલ મેસ્પિટલ માં થયેલ આ બે અંગદાનથી મળેટલ ૧૧ અંગોમાંથી ૪ કીડની અને લીવર તેમજ રવાદુપિંડને શિવિલ મેડીસીટી કેસની જ કીડની હોસ્પિટલ ના જરૂરીયાત્પદ દર્દીઓમા પ્રત્યારોપણ કરવાડા આવશે. તેમજ આ બે અંગદાન થી ગહોલ 2 ક્ષયને સિવિલ રેડીયોટી કેમ્પસની જ યુ.બેન મેકતા કોસ્પિટલ ના જરૂરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે વધુમાં અંગદાનથી મળેલ બે ફેફસાને શહેરની કે ડી હોસ્પિટલમાં જરૂરીયાત્મદ દદીપા પ્રત્યારોપણ કરવામાં આવશે
એક અગદાનથી માત્ર અંગ ફેલ્યોર થવાથી પીડાતું એક દર્દી જ સ્વસ્થ નથી થતું પરંતુ તેની સાથે તેનો આમી પરીવાર અસહ્ય વેદના માથી મુક્ત ધણ નy આનંદ મંગ જીવન પાસે છે અને તેથી જ અંગદાન બે માદાન છે અને આપણે શ્રી. એ અંગદાન ની શપથ લઈ અન્યો ને પટ્ટા આ વિશે રામજ ખાપવી જોઇએ જેથી ભવિષ્યમા કોણ પણ જીવીત વ્યક્તિએ પોતાના અંગો અંગ કેશોદથી પીડાતા પોતાના સસ્વજનને ન આપવા પડે તેમ છે. જોષી એ વધુમા ઉગેર્યું હતું.

(11:50 AM IST)