News of Sunday, 31st August 2025
આગામી ત્રણ કલાક માટે રાજ્યના 4 જિલ્લામાં રેડ એલર્ટ:સુરેન્દ્રનગર દાહોદ, મહીસાગર અને પંચમહાલમાં અતિભારે વરસાદની આગાહી
ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

અમદાવાદ : હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આગામી ત્રણ કલાક માટે રાજ્યના ચાર જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે. જેમાં સુરેન્દ્રનગર, દાહોદ, મહીસાગર અને પંચમહાલમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં ગાજવીજ સાથે 41 થી 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સમગ્ર રાજ્યમાં આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
