તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st September 2025
અમદાવાદમાં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતી મિની ફેક્ટરી ઝડપાઈ : ગોમતીપુરના બુટલેગર અખ્તર અલી સૈયદનું કારસ્તાન પકડાઇ ગયુ
ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવી કાચની બોટલમાં પેકિંગ કરતો હતો: વિદેશી દારૂ બનાવતી ચીજ વસ્તુઓ જપ્ત કરાઈ

અમદાવાદ: ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતી મિની ફેક્ટરી ઝડપાઈ છે. ગોમતીપુરના બુટલેગર અખ્તર અલી સૈયદનું કારસ્તાન પકડાઇ ગયુ છે. ૉફતેવાડીમાં મકાન ભાડે રાખી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતો હતો. મકાનમાં વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઉભી કરી હતી . ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવી કાચની બોટલમાં પેકિંગ કરતો હતો. વિદેશી દારૂ બનાવતી ચીજ વસ્તુઓ જપ્ત કરાઈ. પોલીસ દ્વારા વોન્ટેડ બુટલેગરની શોધખોળ હાથ ધરી છે .
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
