News of Tuesday, 2nd September 2025
પદયાત્રીઓની સુવિધા માટે અંબાજી ખાતે હેલ્પ ડેસ્ક ઊભું કરાયું
અંબાજીના માર્ગો પર બોલ માડી અંબે જય જય અંબે ના અંડથી ગુંજી ઉઠ્યા

અંબાજી ભાદરવી પૂનમ મેળાની શરૂઆત આજથી લઈને 7 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે. ભાદરવી પૂનમના દિવસે લાખો ભક્તો અંબાજી માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. પદયાત્રીઓની સુવિધા માટે અંબાજી ખાતે હેલ્પ ડેસ્ક ઊભું કરવામાં આવ્યું છે.
પદયાત્રીઓની સુવિધા માટે અંબાજી ખાતે હેલ્પ ડેસ્ક ઊભું કરાયું અંબાજી ખાતે આવતા પદયાત્રીઓની સુવિધા માટે મુખ્ય કંટ્રોલ પોઈન્ટ અંબાજી ખાતે હેલ્પ ડેસ્ક ઊભું કરાયું છે. યાત્રિકો મુશ્કેલી જણાય તો 02749262040,262041,262042,262043,262044,202045,262046,262047,262048,262049,262050 પર સંપર્ક કરી શકે છે.
(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
