<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

વાપીની અગ્રણી પેપર મિલોમાં ઇન્કમટેક્સનું ઓપરેશનઃ સમગ્ર પંથકમાં ચકચાર

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વાપી જીઆઇડીસીમાં આવેલ પેપર મિલમાં આઈ ટી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે .જેમાં વાપી પેપર મિલ, અજીત પેપર મિલ, ઍન.આર. અગ્રવાલ, ગજાનંદ પેપર મિલમાં આઈ ટી દ્વારા રેડ કરવામાં આવી છે અને આ સાથે મુંબઈ પુણેમાં દસ થી બાર જગ્યાઍ આઈ ટી દ્વારા સર્ચ કરવામાં આવ્યું હોવાની માહિતી સાંપડે છે, આ અંગે વધુ માહિતી મેળવાય રહી છે.

(2:27 PM IST)