<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

કરનાલ ખાતે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની 53મી વાર્ષિક સામાન્ય સભામાં જામનગરના પૂર્વ મેયર સનતભાઈ મહેતાએ કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર સાથે શુભેચ્છા મુલાકાત કરી

રાજકોટ : હરિયાણા ના કરનાલ ખાતે આયોજિત ઓલ ઇંડિયા કોઉન્સિલ ઓફ મેયર્સ ની ૫૩ મી વાર્ષિક સામાન્ય સભામાં મુખ્ય અતિથિ સ્વરૂપે ઉપસ્થિત રહેલા રાજ્યના ના પૂર્વ મુખ્યમંત્રી અને ભારત સરકાર ના શહેરી વિકાસ મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર સાથે જામનગર ના પૂર્વ મેયર અને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સ ના ડાયરેકટર શ્રી સનતભાઇ મહેતા એ શુભેચ્છા મુલાકાત કરી હતી.

 

(2:43 PM IST)