<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

નરહરિ અમીનના હસ્‍તે હીરામણિ હોસ્‍ટેલ અને સાંધ્‍યજીવન

કુટિર (વૃદ્ધાશ્રમ)ના આંગણે ભગવાન ગણેશજીની સ્‍થાપના

રાજકોટઃ શ્રી ગણેશ ઉત્‍સવ નિમિત્તે શ્રી નરહરિ અમીનના હસ્‍તે (હીરામણિ સંસ્‍થાના પ્રમુખ, સાંસદ-રાજ્‍યસભા - ગુજરાત)  અમદાવાદની હીરામણિ હૉસ્‍ટેલ અને સાંધ્‍યજીવન કુટિર (ઘરડાઘર) કેમ્‍પસમાં આવેલ દેવમંદિરમાં ભગવાન શ્રી ગણેશજીની સ્‍થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ અને વડીલો ઉપસ્‍થિત રહ્યા હતાં.

(4:12 PM IST)