તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd September 2025
GST કાઉન્સિલની બેઠકમાં હેલ્થ ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સમા GST ઘટાડવાનો નિર્ણય લેવાઈ શકે
18 ટકા અને 5 ટકાનો સ્લેબ આવી શકે: ટીવી, એરકન્ડિશન સહિતની વસ્તુઓ પણ સસ્તી થશે.

અમદાવાદ : GST સ્લેબમા ફેરફારને લઈને ગુજરાતના નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે, હેલ્થ ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સમા GST ઘટાડવાનો નિર્ણય લેવાઈ શકે છે. ગ્રૂપ ઓફ મિનિસ્ટ્રીની અગાઉ મિટિંગ મળી ચૂકી છે. GST કાઉન્સિલની આવતી કાલથી બે દિવસની બેઠક મળશે.
આ બેઠકમાં હેલ્થ ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સમા GST ઘટાડવાનો નિર્ણય લેવાઈ શકે છે. GST ટેક્ષ સ્લેબની નવી રચના અંગે પણ ચર્ચા થશે. 18 ટકા અને 5 ટકાનો સ્લેબ આવી શકે છે. ટીવી, એરકન્ડિશન સહિતની વસ્તુઓ પણ સસ્તી થશે.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
