News of Tuesday, 2nd September 2025
પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરના વાહનો સામે કડક કાર્યવાહી કરવા માટે એક વિશેષ ડ્રાઇવ શરૂ
ડ્રાઇવ 3 થી 17 સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં ચાલશે: કાળી કાચ ધરાવતી અથવા કોઈપણ પ્રકારની નંબર પ્લેટ વગરની કાર સામે સઘન કાર્યવાહી

અમદાવાદ : ગુજરાત પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરના વાહનો સામે કડક કાર્યવાહી કરવા માટે એક વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઇવ 3 થી 17 સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં ચાલશે. પોલીસ વિભાગે આદેશ આપ્યો છે કે કાળી કાચ ધરાવતી અથવા કોઈપણ પ્રકારની નંબર પ્લેટ વગરની કાર સામે સઘન કાર્યવાહી કરવામાં આવશે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં આવા વાહનોનો ઉપયોગ અટકાવવાનો છે.
(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
