<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

MS યુનિવર્સીટીના પૂર્વ વાઇસ ચાન્સલેસરની ડિગ્રી બોગસ !! યુનિ.નાં પ્રોફેસર સતીશ પાઠકે કરેલી તપાસમાં ઘટસ્ફોટ

બૂંદેલખંડ યુનિ.માં ઓનલાઈન વેરીફીકેશન કરાવ્યા બાદ અધ્યાપકે કર્યા આક્ષેપ

વડોદરાની ખ્યાતનામ એમએસ યુનિવરઇસીટીના પૂર્વ વાઇસ ચાન્સલેસરની પીએચડીની ડિગ્રી બોગસ હોવાનો ખુલાસો થયો છે  . એમ્સ યુનિવર્સીટીના પૂર્વ વાઇસ ચાન્સલેસર વિજય શ્રીવાસ્તવની પીએચડીની ડિગ્રી નકલી હોવાનું યુનિવર્સીટીના પ્રોફેસર સતીશ પાઠકે કરેલી તપાસમાં બહાર આવ્યું હોવાનું જાણવા મળે છે 

 વધુમાં જાણવા મળ્યા મુજબ  બૂંદેલખંડ યુનિ.માં ઓનલાઈન વેરીફીકેશન કરાવ્યા બાદ અધ્યાપકે આક્ષેપ કર્યા છે

(2:08 PM IST)