News of Thursday, 4th September 2025
અકિલા ન્યુઝ : બનાસકાંઠા LCB પોલીસની સફળતા, ડીસાના મહાદેવિયા ગામમાં ભારતીય ચલણી નોટો છાપવાની ફેક્ટરી ઝડપાઈ, ફેક્ટરીમાં 500 રૂપિયાની નકલી નોટો, કટ્ટર, નોટ છાપવાનું મશીન સહીત સામગ્રી જપ્ત કરી, રાયમલસિંહ પરમાર નામના વ્યક્તિના ખેતરમાં ભોયરું બનાવી નકલી નોટો બનાવવાની ફેક્ટરી ચલાવતા હતા, બે ઝડપાયા :જુઓ વિડીયો

(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
