News of Thursday, 4th September 2025
સાંજે કડાણા ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડાયું : 5 જિલ્લાના ગામોને કરાયા એલર્ટ
રાજસ્થાનના મહી બજાજ સાગર ડેમમાંથી પાણી છોડવામા આવતા આ પાણી કડાણા ડેમમાં પહોંચ્યું

મહિસાગર જિલ્લામાં આવેલા રાજ્યના ત્રીજા ક્રમના સૌથી મોટા કડાણા ડેમમાંથી સાંજે 6 વાગ્યે 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે. રાજસ્થાનના મહી બજાજ સાગર ડેમમાંથી પાણી છોડવામા આવતા આ પાણી કડાણા ડેમમાં આવશે. આથી કડાણા ડેમમાંથી પણ પાણી છોડવામાં આવશે. 3 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવશે. પંચમહાલ, મહીસાગર, બરોડા, ખેડા ,આણંદના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
