News of Friday, 5th September 2025
છોરડી ગુરૂકુલમાં કૌશીક મહેતાનો હાસ્ય-લોકસાહિત્યનો યોજાયો કાર્યક્રમ

રાજકોટઃ છોરડી-અમદાવાદ ગાંધીનગર હાઇવે ઉપર આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલમાં હાસ્ય-લોકસાહિત્યકાર કૌશિક મહેતા(ભૂ-દેવ) મો. નં. ૯૩૭૪૫ ૯૫૯૨૩ નો વન-મેન શો હાસ્ય દરબાર નું આયોજન કરવામાં આવેલ હતું.
આ લોક સાહિત્ય અને હાસ્ય દરબારને સફળ બનાવવા માટે છોરડી અમદાવાદ ગુરૂકુલના ચિફ રેકટર ઝાલમસિંહબાપુ, હાઇસ્કુલ આચાર્ય ઘનશ્યામભાઇ સુવા, ધર્મનંદન સ્વામી, શાષાી ભકતવત્સલ સ્વામી, શાષાી યજ્ઞગવત્સલ સ્વામી, વિશ્વપ્રકાશ સ્વામી, સર્વમંગલ સ્વામી, જનમંગલ સ્વામિ, શુક્રવલલભ, ધર્મતનય સ્વામી, પાર્ષદ વર્ય, શ્રી કનુભગતે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમની સફળતાથી તેમના મોબાઇલ નં. (૯૩૭૪૫ ૯૫૯૨૩) શુભેચ્છા વર્ષા થઇ રહી છે. કાર્યક્રમના અંતે હાજર રહેલા તમામ હરિભકતો માટે સુંદર ભોજનની વ્યવસ્થા કરેલ હતી.
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
