News of Saturday, 6th September 2025
ઉકાઈ ડેમમાંથી 1.63 લાખ ક્યુસેક પાણી છોડાયું વીયર કમ કોઝવે 9.63 મીટરની સપાટીથી ઓવરફ્લો
ડક્કા ઓવારા નજીક આવેલું મંદિર અને કૃત્રિમ તળાવ પણ પાણીમાં ગરકાવ થયું

સુરત: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે ઉપરવાસમાંથી પાણીની નોંધપાત્ર આવક થઈ છે. જેના પગલે, ઉકાઈ ડેમમાંથી 1.63 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. વીયર કમ કોઝવે 9.63 મીટરની સપાટીથી ઓવરફ્લો થયો છે. તાપી નદીના રોદ્ર સ્વરૂપના આકાશી દૃશ્યો સામે આવ્યા. ડક્કા ઓવરો અને નાવડી ઓવારાના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ડક્કા ઓવારા નજીક આવેલું મંદિર અને કૃત્રિમ તળાવ પણ પાણીમાં ગરકાવ થયું છે.
(12:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
