News of Saturday, 6th September 2025
સરદાર સરોવર ડેમમાં પાણીની આવક ઘટી : નર્મદા નદી કાંઠાના ગામો માટે મોટી રાહત
સરદાર સરોવર ડેમના 23 પૈકી 8 દરવાજા બંધ કરાયા: હાલ ડેમના 15 દરવાજા 3.10 મીટર ઊંચાઈએ ખોલવામાં આવ્યા .

નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમમાં પાણીની આવક ઘટી છે, જેના કારણે નર્મદા નદી કાંઠાના ગામો માટે રાહતના સમાચાર મળ્યા છે. મધ્યપ્રદેશના ઉપરવાસના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઘટતા ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવાનું પણ ઓછી કરવામાં આવ્યું છે. રાત્રે 9 કલાકથી સરદાર સરોવર ડેમના 23 પૈકી 8 દરવાજા બંધ કરાયા હતા, જ્યારે હાલ ડેમના 15 દરવાજા 3.10 મીટર ઊંચાઈએ ખોલવામાં આવ્યા છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
