News of Saturday, 6th September 2025
ગાંધીનગરમાં બપોરથી વરસાદ સતત ચાલુ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૬ : રાજયના પાટનગરમાં છેલ્લા બે કલાકમાં ધીમેધીમે વરસાદે વેગ પકડયો જાય છે. અત્યારે ખૂબ જ માત્રામાં વરસાદ પડી રહ્યો છે અને મોડી સાંજ સુધી ત્રણ થી ચાર ઇંચ વરસાદ પડે એવા એંધાણ અત્યારે દેખાઇ રહ્યા છે.
(5:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
