હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 7th September 2025
સુરતના ઉમરપાડા તાલુકાના રેટા ગામનો યુવાન ગણેશ વિસર્જન સમયે વીરા નદીમાં ડૂબ્યો
વિજય ચૌધરી વીરા નદીના પાણીમાં ડૂબી ગયો: યુવાન ડૂબી જતા સ્થાનિક તરવયા અને ઉમરપાડા પોલીસ ઘટના સ્થળે પહોચી

સુરતના ઉમરપાડા તાલુકાના રેટા ગામનો યુવાન ગણેશ વિસર્જન સમયે વીરા નદીમાં ડૂબ્યો. ગણેશ વિસર્જન કરવા માંડણપાડા ગામે વીરા નદીમાં ગણેશ વિસર્જન કરવા આવ્યા હતા. વિજય ચૌધરી વીરા નદીના પાણીમાં ડૂબી ગયો હતો. યુવાન ડૂબી જતા સ્થાનિક તરવયા અને ઉમરપાડા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. ભારે જહેમત બાદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. વધુ તપાસ ઉમરપાડા પોલીસ કરી રહી છે :
(11:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
