<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

વિધાનસભા સત્રમાં ભુપેન્દ્રભાઈ પટેલ "ઓપરેશન સિંદૂર"ની સફળતાનો પ્રસ્તાવ લાવશે

( વિજય વસાણી દ્વારા) ગાંધીનગર તા.૮ : આજથી શરૂ થતા વિધાનસભાના ચોમાસુ સત્રમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઓપરેશન સિંદૂરની સફળતાનો પ્રસ્તાવ લાવશે 9 અને 10 તારીખે વિધેયકો પસાર કરવામાં આવશે.

(1:08 PM IST)