<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

આટકોટની કે.ડી.પરવાડીયા હોસ્પિટલમાં મેડિકલ કોલેજને મંજૂરી

મેડિકલ કોલેજની મંજુરી મળી જતા પંથકમાં ખુશી છવાઈ ગઇ

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર તા.૮:પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા દ્વારા સંચાલિત કે.ડી.પરવાડીયા હોસ્પિટલમાં 150 સીટની મેડિકલ કોલેજની પરમીશન મળી જતા આ પંથકમાં આરોગ્ય ક્ષેત્રે લોકોને હવે યોગ્ય સારવાર માટે દૂર દૂર નહીં જવું પડે.મેડિકલ કોલેજની મંજુરી મળી જતા પંથકમાં ખુશી છવાઈ ગઇ છે.

(4:12 PM IST)