તા. ૧૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૧ શુક્રવાર
News of Tuesday, 9th September 2025
અમદાવાદ બાપુનગર ભીડભંજન હનુમાન મંદિરની નજીક પબ્લિક મહિલા શૌચાલયમાંથી મૃત નવજાત બાળક મળ્યું
મહિલા શૌચાલયમાંથી નવજાત મળતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી

અમદાવાદના બાપુનગર ભીડભંજન હનુમાન મંદિરની નજીક આવેલા જાહેર શૌચાલયમાંથી એક નવજાત મૃત બાળક મળી આવતા ચકચાર મચી જવા પામી છે. વોટર ફ્લશનાં ઢાંકણામાંથી નવજાત મૃત બાળક મળ્યુ છે. મહિલા શૌચાલયમાંથી નવજાત મળતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. અજાણી મહિલા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ. છે
(1:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
