News of Tuesday, 9th September 2025
ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ ખાબક્યો : સર્વત્ર જળબંબાકાર
લખપતમાં 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો :ભાભર, રાપર, ભચાઉમાં 5 ઇંચથી વધુ અને નખત્રાણા, ગાંધીધામ ,ભુજમાં 4 ઇંચ વરસાદ

અમદાવાદ :રાજ્યમાં 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ છે. જેમાં કચ્છના લખપતમાં 6 ઇંચથી વધુ વરસાદ આવ્યો છે. તથા ભાભર, રાપર, ભચાઉમાં 5 ઇંચથી વધુ વરસાદ સાથે નખત્રાણા, ગાંધીધામ, ભુજમાં 4 ઇંચ વરસાદ તથા અંજાર, સાંતલપુર, અબડાસામાં 3 ઇંચ વરસાદ છે. 6 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તથા 10 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. તેમજ અન્ય તાલુકામાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ છે.
(12:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
