તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Tuesday, 9th September 2025
પ્રાકૃતિક ખેતી માટે ગાયના નિભાવ માટે સહાયઃ લાભ લેવા અરજી કરો

ગાંધીનગર તા.૯: રાજ્યમાં પ્રાકળતિક કળષિનો વ્યાપ વધે તે માટે પ્રાકળતિક કળષિ માટે જરૂરી એવી દેશી ગાયના નિભાવ ખર્ચમાં સહાય માટે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકળતિક કળષિ કરતાં ખેડૂત કુટુંબને એક ગાય નિભાવ ખર્ચમાં સહાય યોજના હેઠળ જે ખેડૂતો પ્રાકળતિક કળષિ કરતા હોય કે, કરવા માંગતા હોય, આઈડેન્ટિફિકેશન ટેગ વાળી દેશી ગાય ધરાવતા હોય અને પ્રાકળતિક કળષિની તાલીમ લીધેલ હોય તેવા અગાઉના વર્ષોમાં જે ખેડૂતોએ અરજી કરેલ હોય અને ચાલુ વર્ષે લાભ મળનાર હોય તે લાભાર્થીઓ સિવાય ના અન્ય ખેડૂતો માટે આ યોજના હેઠળ નવી અરજીઓ મેળવવા માટે આઇ-ખેડૂત ૨.૦ પોર્ટલ તારીખઃ ૦૮-૯-૨૦૨૫ થી તારીખઃ૧૭-૯-૨૦૨૫ સુધી ઓપન કરવામાં આવેલ છે. તો ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે આ સમય મર્યાદામાં પોર્ટલ પર અરજી કરવા જાણ કરવામાં આવે છે.
તેમ સ્ટેટ નોડલ ઓફિસર, આત્મા, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
