તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th September 2025
શિક્ષણ ક્ષેત્રના ડમી સ્કુલ સહિતના પ્રશ્ને કોંગ્રેસના હેમંત રાવલ લડતના માર્ગે

(અશ્વીન વ્યાસ દ્વારા) ગાંધીનગર : આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના ફેડરેશન ઓફ એકેડેમીક એસોસીએશનના પ્રમુખ હેમાંગ રાવલની આગેવાનીમાં ગુજરાતભરમાં શાળાના શિક્ષકો દ્વારા કરાવાતા ગેરકાયદેસર ડે સ્કુલ બંધ કરાવવા માટે સમગ્ર ગુજરાતના શિક્ષણવિદો એકઠા થઇ લડત લડશે.
હેમાંગ રાવલની આગેવાનીમાં અમદાવાદ એજયુકેશન ગૃપના તથા અન્ય સમગ્ર ગુજરાતભરમાં શાળાના શિક્ષકો દ્વારા કરાવાતા ગેરકાયદેસર ડે સ્કુલ તથા ડમી સ્કુલ બાબતે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી તથા શિક્ષણ મંત્રીને આ બદીને દુર કરવા આવેદનપત્ર આપવામાં આવશે.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
