તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th September 2025
ઉપરાષ્ટ્રપતિની ચુંટણી માટે ગુજરાતના રાજયસભા અને લોકસભાના સાંસદો દ્વારા મતદાન

રાજકોટઃ આજે દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિની ચુંટણી યોજાઇ રહી છે. ત્યારે ગુજરાતના રાજયસભાના અને લોકસભાના સાંસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યુ હતું. ઉપરોકત તસ્વીરમાં કેન્દ્રીય મંત્રીઓ સી.આર.પાટીલ, ડો.મનસુખભાઇ માંડવીયા, નિમબેન બાંભણીયા સહિતનાની સાથે રાજયસભાના સાંંસદ રામભાઇ મોકરીયા, કેશરીદેવસિંહ ઝાલા, લોકસભાના સાંસદ પરસોતમભાઇ રૂપાલા, ભરતભાઇ સુતરીયા, પુનમબેન માડમ, રાજેશભાઇ ચુડાસમા, વિનોદભાઇ ચાવડા, સહિતના નજરે પડે છે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
