તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 11th September 2025
ગુજરાત ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ જીતુ વાઘાણીનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાવનગરના ધારાસભ્ય શ્રી જીતુભાઇ વાઘાણીનો જન્મ તા.૧૧ સપ્ટેમ્બર ૧૯૭૦ના દિવસે થયેલ આજે છપ્પનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ગુજરાત હાઉસીંગ બોર્ડના ડીરેકટર, રાજયના શિક્ષણમંત્રી વગેરે સ્થાનો પર રહી ચુકયા છે. આજે તબીબી કેમ્પ, બાળકોને ભોજન વગેરે સેવાકીય પ્રવૃતિથી જન્મદિનની ઉજવણી કરી છે.
મો.૯૮૨૫૨ ૦૭૮૦૪ ભાવનગર.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
