તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 11th September 2025
અમદાવાદના માંડલની જનતાએ ખાડાથી પરેશાન થઇને ઉઘરોજથી શિહોર માર્ગ પર ખાડા પુરવા મજબૂર થયા : તંત્રએ ખાડા ન પૂરતા જનતાએ જાત મહેનત જીંદાબાદ કર્યું
ખાડાને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી હતી,જાતે ખાડા પૂરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો : તંત્ર સામે ગ્રામજનોનો આક્રોશ

અમદાવાદ તા.૧૧ : માંડલની જનતાએ ખાડાથી પરેશાન થઇ જાતે પૂર્યા હતા. ઉઘરોજથી શિહોર માર્ગ પર લોકો જ ખાડા પુરવા મજબૂર તંત્રએ ખાડા ન પૂરતા જનતાએ જાતે કામ કરવા મજબૂર અમદાવાદના માંડલની જનતાએ જાત મહેનત જીંદાબાદ કર્યું છે. જેમાં માંડલની જનતાએ ખાડાથી પરેશાન થઇ હતી.
માંડલની જનતાએ ખાડાથી પરેશાન થઇ જાતે પૂર્યા
હતા.ઉઘરોજથી શિહોર માર્ગ પર લોકો જ ખાડા પુરવા મજબૂર થયા હતા.તંત્રએ ખાડા ન પૂરતા જનતાએ જાતે કામ કરવા મજબૂર થયા હતા.
અમદાવાદના માંડલની જનતાએ જાત મહેનત જીંદાબાદ કર્યું છે. જેમાં માંડલની જનતાએ ખાડાથી પરેશાન થઇ જાતે પૂર્યા છે. ઉઘરોજથી શિહોર માર્ગ પર લોકો જ ખાડા પુરવા મજબૂર બન્યા છે. તંત્રએ ખાડા ન પૂરતા જનતા જાતે કામ કરવા મજબૂર બની છે. ખાડાને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી હતી. જાતે ખાડા પૂરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
