તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 15th September 2025
અમદાવાદ: સામૂહિક આપઘાત કેસમાં બગોદરા પોલીસ સ્ટેશનમાં ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ
ત્રણેય પર મૃતક વિપુલને લોનના હપ્તા ભરવા માટે દબાણ કરવાનો અને લોન ન ભરાય તો રિક્ષા પરત ખેંચવાની ધમકી આપવાનો આરોપ

અમદાવાદમાં બનેલા સામૂહિક આપઘાત કેસમાં બગોદરા પોલીસ સ્ટેશનમાં ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદ 'ખુશ્બુ ઓટો ફાઇનાન્સ'ના કર્મચારીઓ ધનરાજસિંહ ઝાલા, દર્શન અને જીશાન સામે કરવામાં આવી છે. આ ત્રણેય પર મૃતક વિપુલને લોનના હપ્તા ભરવા માટે દબાણ કરવાનો અને લોન ન ભરાય તો રિક્ષા પરત ખેંચવાની ધમકી આપવાનો આરોપ છે. આ ત્રાસના કારણે જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હતો. આ ફરિયાદ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
