<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

અમદાવાદના વટવામાં દરગાહની પાછળથી યુવકનો મૃતદેહ મળ્યો

યુવકના શરીર પર ઇજાના કોઈ નિશાન નથી: યુવકને પોસ્ટ મોર્ટમ કરવા લઈ જવાયો

અમદાવાદના વટવામાં દરગાહની પાછળથી યુવકનો મૃતદેહ મળ્યો છે. યુવક લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસ ધટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. યુવક વટવાનો જ રહેવાસી હોવાની ઓળખ થવા પામી છે. યુવકના શરીર પર ઇજાના કોઈ નિશાન નથી. યુવકને પોસ્ટ મોર્ટમ કરવા લઈ જવાયો છે. વટવા પોલીસે અકસ્માત મોતને લઈ વધુ તપાસ શરૂ કરી છે

(7:32 PM IST)