<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

સુરતઃ સેજપાલ અને સોમૈયા પરિવાર દ્વારા ભાગવત કથા વ્‍યાસાસને રાજકોટના સુપ્રસિધ્‍ધ કથાકાર મીરાબેન ભટ્ટ

 

રાજકોટ, તા. ૧૭: સેજપાલ અને સોમૈયા પરિવારના કુળદેવી અને શ્રી જલારામ બાપાની કળપાથી અને સમસ્‍ત પિતળઓના મોક્ષાર્થે તારીખઃ ૧૨ સપ્‍ટેમ્‍બર શુક્રવાર થી ૧૮ સપ્‍ટેમ્‍બર ગુરૂવાર સુધી રામબાગ સોસાયટીની વાડી (વિભાગ-૧) આનંદ મંગલવાડી અસ્‍વીનીકુમાર રોડ ગૌશાળા સર્કલ પાસે સુરત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે જેમાં વ્‍યાસાસને સુપ્રસિદ્ધ કથાકાર મીરાબેન ભટ્ટ બિરાજી સંગીતમય શૈલીમાં કથા શ્રવણ કરાવશે કથા નો સમય દરરોજ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૪ થી ૭ કથા પ્રારંભે પોથીયાત્રા તા.૧૨ ને સવારે ૯:૩૦ કલાકે રાખેલ છે શ્રી રામ પ્રાગટય તા.૧૫ ને સોમવારે શ્રી કળષ્‍ણ પ્રાગટય નંદ મહોત્‍સવ પણ તે જ દિવસે રાખેલ છે શ્રી ગીરીરાજ પૂજા શ્રીનાથજી ની ઝાખી અને મહારાસ લીલા તા. ૧૬ ને મંગળવારે શ્રી રુક્ષ્મણી વિવાહ તાઃ૧૭ ને બુધવારે રાખેલ છે કથા વિરામ તા. ૧૮ ને ગુરૂવારને સાંજે ૭ વાગ્‍યે થશે ભાવિક ભક્‍તોને આ ભક્‍તિમય દિવ્‍યવાણી અને સંગીતમય શૈલીમાં કથા શ્રવણ નો લાભ લેવા સેજપાલ અને સોમૈયા પરિવારે જાહેર નિમંત્રણ પાઠવેલ છે

(11:51 AM IST)