News of Wednesday, 17th September 2025
નવરાત્રિ પહેલા દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા વરસ્યા, વલસાડમાં અઢી ઈંચ વરસાદ: ખેલૈયા અને આયોજકો ચિંતિત
અણધાર્યા વરસાદથી નવરાત્રિની તૈયારી કરી રહેલા ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં મુકાઈ ગયા

વલસાડ: નવરાત્રિના તહેવારની તૈયારીઓ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં અચાનક મેઘરાજાએ એન્ટ્રી કરી છે. વલસાડમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે લગભગ અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ અણધાર્યા વરસાદથી નવરાત્રિની તૈયારી કરી રહેલા ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં મુકાઈ ગયા છે. વરસાદે ગરબાના મેદાનોની સ્થિતિ બગાડી છે.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
