<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

તાપી નદી ફરી બેકાંઠેઃ કોઝવે ઉપર પાણી ફરી વળ્‍યા

પાણીની ભારે આવક ચાલું: ઉકાઈ ડેમ ભય સપાટીથી ૩ મીટર દૂર

સુરતઃ તાપી નદી ફરી બે કાંઠે વહી રહી છેઃ ઉકાઈ ડેમમાં ૧.૧૦ લાખ ક્‍યુસેક પાણીની આવક થઈ રહી છે. ઉકાઈ ડેક ભયજનક સપાટીથી ૩ મીટર દૂર છેઃ હાલ ડેમની સપાટી ૩૪૨.૩૩ મીટરે પહોંચી છેઃ તાપી નદીમાં ૧.૩૦ લાખ ક્‍યુસેક પાણીની આવક ચાલુ છેઃ સુરતમાં કોઝવે ઉપર તાપીના પાણી ફરી વળ્‍યા.

(2:35 PM IST)