<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

પોલીસ કમિશ્નરની કચેરી સુરત દ્વારા પ્રોહીબીશનની કામગીરી : પોલીસે જુદી-જુદી જગ્યાએ કુલ-૭૮ કેસો કરીને દેશી દારૂ ના કુલ-૨૬ કેસમાં દેશી દારૂ ૧૩૩ લિટર ઝડપાયો : જુઓ વિડિયો

ઇગ્લીશ દારૂ ના-૦૪ કેસમાં નાની મોટી બાટલી નંગ-૧૮ જેની કિ.રૂ. ૪૫૬૦/- તથા ઇગ્લીશ દારૂના પાઉંચ નંગ-૪૪ જેની કિં.રૂ.-૨૫૦૮ સહિત રૂ.૧૧,૦૨૮/- નો મુદ્દામાલ પકડીને પીધેલા-૪૯ સહીત કુલ-૭૮ આરોપીઓની અટક

સૂરત તા.૧૯ : પોલીસ કમિશ્નરશ્રીની કચેરી, પોલીસ ભવન અઠવા લાઇન્સ , સુરત શહેર દ્વારા પ્રોહીબીશનની કામગીરી કરવામાં આવી છે જે અંતર્ગત તા.૧૮/૦૯/૨૦૨૫ ના રોજ પોલીસે જુદી-જુદી જગ્યાએ કુલ-૭૮ કેસો કરવામાં આવેલ છે. જેમા દેશી દારૂ ના કુલ-૨૬ જેમા દેશી દારૂ ૧૩૩ લિટર જેની  કિ.રૂ.૨૬,૬૦૦/- તથા રસાયણ-૫૨૦ લિટર જેની કિ.રૂ.૧૩૦૦/-, જેની તથા ઇગ્લીશ દારૂ ના-૦૪ કેસો જેમાં નાની મોટી બાટલી નંગ-૧૮ જેની કિ.રૂ. ૪૫૬૦/- તથા ઇગ્લીશ દારૂના પાઉંચ નંગ-૪૪ જેની કિં.રૂ.-૨૫૦૮ સહિત કુલ્લે રૂ.૧૧,૦૨૮/- નો મુદ્દામાલ પકડવામાં આવેલ છે. તેમજ પીધેલા-૪૯ સહીત કુલ-૭૮      આરોપીઓ અટક કરવામાં આવેલ છે.તેમજ  પ્રોહીબીશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલા લેવામાં આવેલ છે.

 

પ્રોહિબીશન/જુગાર/એન.ડી.પી.એસ. હેઠળ દાખલ થયેલ ક્વોલેટી કેસોની વિગત (બી કોમેન્ટ મુજબ)

 

        અ.નં:-૧.                                ઉધના પો.સ્ટે.

૧ પો.સ્‍ટે. /ગુ.ર.નં./કલમ ઉધના પો.સ્ટે.“બી” પાર્ટગુ.ર.નં- ૧૭૩૮/ ૨૦૨૫  NDPS એકટ સને ૧૯૮૫ ની કલમ ૮(સી), ૨૨(બી), ૨૯ મુજબ

૨ ગુન્‍હો બન્‍યો તા.ટા.    ગુનો બન્યો-તા. ૧૮/૦૯/૨૦૨૫ કલાક.૧૩/૦૦ થી કલાક.૨૧/૦૦

૩ ગુન્‍હો જાહેર તા.ટા. તા.૧૮/૦૯/૨૦૨૫ ક.  ૨૨  / ૧૦   PSO 

૪ ગુન્‍હાની જગ્‍યા ચોકીનું નામ    સુરત શહેર ઉધના રોડ નંબર ૦ વંદે માતરમ પાણીની પરબની સામે જાહેર રોડ ઉપર

૫ ફરીયાદીનું નામ સરનામુ      અનિલકુમાર રતનજી ગામીત ,પોલીસ સબ ઇન્સ્પેકટર , નોકરી -ક્રાઇમ બ્રાંચ સુરત શહેર

૬ આરોપીના નામ ઠામ અટક કર્યા તા.ટા. તથા પૂર્વ ઇતીહાસ (૧) જયદીપ ઉર્ફે જેડી. છગનભાઇ પટેલ ઉ.વ.૩૧ રહેવાસી: ઘર નં.૧૦૦ શાંતિ નગર સોસાયટી લક્ષ્મીકાંત આશ્રમ રોડ કતારગામ સુરત મુળગામ- નાવલી ઓવારા પાસે લીલીયા તા. લીલીયા જી. અમરેલી

(૨) જીગર સુધીરભાઇ સાવલીયા ઉ.વ.૩૦ રહેવાસી:  ઘર નંબર ૧૦ સૌરાષ્ટ્ર સોસાયટી એ.કે.રોડ વરાછા સુરત મુળગામ- જેસીંગપરા મુરલીધરહાઉસ અમરેલી તા. જી. અમરેલી

(૩) વોન્ટેડડ : રોહીત ઉર્ફે અલી શેખ રહેવાસી. સેન્ટ્રલ મુંબઇ મહારાષ્ટ્ર મોબાઇલ નંબર 9769284745

(૪) વોન્ટેડડ : મહેશ વાઘાણી રહેવાસી. શુકન રેસીડન્સી છાપરાભાઠા રોડ, અમરોલી સુરત શહેર મોબાઇલ નંબર 96016316758

૭ ટુંક વિગત  તે એવી રીતની છે કે, આ કામે પકડાયેલ આરોપી (૧) જયદીપ ઉર્ફે જેડી. છગનભાઇ પટેલ (૨) જીગર સુધીરભાઇ સાવલીયાનાએ નહી પકડાયેલ ઇસમ રોહીત ઉર્ફે અલી શેખ રહેવાસી. સેન્ટ્રલ મુંબઇ મહારાષ્ટ્ર મોબાઇલ નંબર 9769284745 પાસેથી વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો નેટ કુલ વજન ૨૭.૧૧૦ ગ્રામ કિંમત રૂપિયા ૨,૭૧,૧૦૦ /- ની મત્તાનો પોતાના અંગત ઉપયોગ માટે તેમજ અમુક જથ્થો મહેશ વાઘાણી રહેવાસી. શુકન રેસીડન્સી છાપરાભાઠા રોડ, અમરોલી સુરત શહેર નાએ મંગાવેલ હોય તેના માટે લઇ આવી તથા મોબાઈલ ફોન નંગ-૦૩ કિંમત રૂપિયા ૨૫૦૦૦/- તથા રોકડા રૂપિયા ૫૪,૦૦/- તથા આધારકાર્ડ નંગ-૦૧ કિંમત રૂપિયા ૦૦/૦૦ તથા પાનકાર્ડ નંગ-૦૧ કિંમત રૂપિયા ૦૦/૦૦ તથા વાહનની આર.સી.બુક નંગ-૦૧ કિંમત રૂપિયા ૦૦/૦૦ તથા ચુંટણીકાર્ડ નંગ-૦૧ કિંમત રૂપિયા ૦૦/૦૦ તથા રેલ્વેની ટીકીટ નંગ-૦૨ કિંમત રૂપિયા ૦૦/૦૦ ગણી  કુલ્લે રૂપિયા ૩,૦૧,૫૦૦/- ની મતાના મુદ્દામાલ સાથે પકડાઈ જઇ NDPS એકટ સને ૧૯૮૫ ની કલમ ૮(સી), ૨૨(બી), ૨૯ મુજબ ગુનો આચરેલ હોઇ વિગેરે મતલબ ની ફરીયાદ ડી.સી.બી. પોસ્ટે ના PI શ્રી પી.કે.સોઢા નાઓની રૂબરૂ લખાઇ આવતા બી.એન.એસ.કલમ ૧૭૬ નો જાહેર રીપોર્ટ કરી આગળની તપાસ પો.સ.ઇ એમ.કે ઇશરાણી ઉધના પો.સ્ટે નાઓ તરફ ડેપ્યુટ કરી.

૮ તપાસ કરનારનુ નામ હોદ્દો પો.સ.ઇ એમ.કે ઇશરાણી છે.                                       

૧ પો.સ્‍ટે. /ગુ.ર.નં./કલમ સ.પુરા પો.સ્ટે.A-પાર્ટગુ.ર.નં-૧૩૬૭/ ૨૦૨૫.ભારતીય ન્‍યાય સંહીતાની ૨૦૨૩ ની કલમ-૧૩૭(૨),  ૬૪(૨)(એમ), ૩૫૧(૩) તથા ઘ પ્રોટેકશન ઓફ ચાઇલ્‍ડ ફ્રોમ સેકસયુલ ઓફન્‍સ – ૨૦૧૨ ની કલમ ૩ (એ), ૪,  ૫(એલ), ૬, મુજબ

૨ ફરીયાદીનું નામ સરનામુ    ફરી શ્રી રહે- સુરત શહેર 

૩ આરોપીના નામ ઠામ શાહરૂખ યુસુફ ખાન રહે. રેશમવાડ, રીફાયા મસ્‍જીદની પાસે, સલાબતપુરા, સુરત 

૪ ગુન્હો બન્યા તા.ટા. અને જગ્‍યા તા.૧૩/૦૯/૨૦૨૫ ના ક. ૧૨/૩૦ થી તા.૧૬/૦૯/૨૦૨૫ ના કલાક ૧૬/૩૦ સુઘીના સમયગાળા દરમ્‍યાનક   જગ્યા=  સુરત શહેર

૫ ગુનો જાહેર તા.ટા. તા.૧૮/૦૯/૨૦૨૫કલાક. ૧૯/૦૦ PSI, ૧૯/૧૫  PSO    

૬ ટુંક વિગત  જેથી ઉપરોક્ત બતાવેલ તા.ટા અને જગ્યાએ આમ આ કામના આરોપી નામે શાહરૂખ યુસુફ ખાન રહે. રેશમવાડ, રીફાયા મસ્‍જીદની પાસે, સલાબતપુરા, સુરત નાઓ મારી દિકરી ઉ.વ. ૧૬ વર્ષ, ૩ મહીના, ૪ દિવસની (જન્‍મ તા.૧૪/૦૬/૨૦૦૯) ને ગઇ તા.૧૩/૦૯/૨૦૨૫ ના રોજ સાંજના તેની પોતાની પાસેની સફેદ કલરની એકટીવા ઉપર બેસાડી અમારા વાલીપણા માંથી અમારી પરવાનગી લીધા વગર દિકરી સાથે તા.૧૩,૧૪,૧૫/૦૯/૨૦૨૫ ના રાત્રીના સમયે તેની મરજી વિરૂધ્‍ઘ વારંવાર ખોટુ કામ કરેલ હોય વિગેરે 

૭ તપાસ કરનારનુ નામ હોદ્દો પો.ઇન્સ કે.ડી.જાડેજા સાહેબ

૮ નુકશાન/વળતર

૯ ગુન્હાની પ્રથમ જાણ થયેલાની રીત

૧૦ સ્થળ પર પ્રથમ પહોંચનાર અધિ/કર્મચારી નામ હોદ્દો સમય

૧૧ દાખલ થયેલ ગુન્હામાં કરેલ કાર્યવાહીની  વિગત કાર્યવાહી ચાલુ છે 

૧૨ વિઝીટ કરનાર અધિકારીશ્રીનુ નામ અને સમય

 

અ.નં:-૨.                                       કતારગામ પો.સ્ટે.                                       બળાત્કાર                                                                

૧ પો.સ્‍ટે. /ગુ.ર.નં./કલમ કતારગામ પો.સ્ટે.વર્ષ- ૨૦૨૫ FIRનંબર- પાર્ટ-A- ગુ.ર.નં.૧૦૭૧ /૨૦૨૫ કલમ.-ભારતીય ન્યાય સહિંતા(૨૦૨૩) ની કલમ ૬૪(૨)  (એમ),૩૫૨ મુજબ તથા ધી એક્ટ્રોસીટી એકટ કલમ ૩(૨)(૫), ૩(૨)(૫)(એ),  ૩(૧)(યુ),૩(૧)(ડબલ્યુ)(આઇ) મુજબ

૨ ફરીયાદીનું નામ સરનામુ    ફરી શ્રી રહે- સુરત શહેર 

૩ આરોપીના નામ ઠામ હેમલ ઉર્ફે લાલુ રમેશભાઇ પટેલ રહે ૧૪૧ સરદાર પટેલ સોસાયટી સ્વામીનારાયણ મંદીરની બાજુની ગલી ડભોલી સુરત મો નં ૭૮૭૪૬૪૨૪૬ 

૪ ગુન્હો બન્યા તા.ટા. અને જગ્‍યા સને-૨૦૧૭ થી તા-૨૭/૦૫/૨૦૨૫ નારોજ સુધી

જગ્યા- સુરત શહેર  

૫ ગુનો જાહેર તા.ટા. તા.૧૮/૦૯/૨૦૨૫ ના ક.૧૫/૦૦ પોસ્ટે અમલદાર

૬ ટુંક વિગત  તે એવી રીતેની છે કે ઉપર બતાવેલ તા.ટા અને જગ્યાએ ફરિયાદી સાથે ઉપરોકત આરોપીનાએ  સન-૨૦૧૭-૧૮ મા સોસીયલ મિડીંયા મારફતે મિત્રતા કેળવી  લગ્ન કરવાની લાલચ આપી ફરીયાદી સાથે   જબરદસ્તીથી  શારીરીક સબંધ બાધેલ અને ત્યાર બાદ સુરતમા અલગ અલગ જગ્યાએ લઈ જઇ અને ફરીયાદી સાથે મિઠી મિઠી વાતો કરી ફરીયાદીની  મરજી વિરુદ્ધ અવાર નવાર શારીરીક સબંધ બાંધેલ  સમગ્ર બનાવ દરમ્યાન આ હેમલ નાએ ફરીયાદી પાસે પોતાના અંગત ખર્ચ તથા અન્ય કારણસર ટુકડે ટુકડે કરીને પૈસાની માંગણી કરતા ફરીયાદીએ  હેમલને ટૂકડે ટુકડે કરીને આશરે રૂ ૫,૦૦,૦૦૦ રોકડા તેમજ ઓનલાઇન ટ્રાન્સફર કરીને આપેલ હતા, બાદ લગ્ન કરવાની બાબતમા બોલાચાલી ઝગડો થયેલ ત્યારે હેમલે ફરીયાદીને ગાળો આપેલ હતી અને  ફોન ઉપર ચારીત્ર્ય વિષયક અને જાતી વિષયક અપમાનીત થતી ગાળો આપી ફરીયાદીનુ અપમાન કરતા કહેલ કેઓકાત મા રહેવાનુ. દુબડા કોઈ દી ઉબરા પડવાનુ ની છોરે ઈતો જોઈ લીધુ વેસ્યાની જાતતેવુ ફોન કરીને તેમજ મેસેજ કરીને  જાતિ વિષયક બોલેલ અને છેલ્લે તા૨૭-૦૫-૨૦૨૫ નારોજ વેસુ વી.આઇ.પી.રોડ પર આવેલ સ્કાય હોટલમા  બળજબરી પુર્વક શરીર સબંધ બાંધેલ અને હેમલે પોતાની બદદાનત પાર પાડવા સારૂ અવાર નવાર શરીર સબંધ બાધેલ અને જાતિ વિશે અપમાનીત કરેલ વગેરે બાબત

૭ તપાસ કરનારનુ નામ હોદ્દો મ.પો.કમિ.સા.શ્રી એમ.ડી ઉપાધ્યાય(એસ.સીએસ.ટી સેલ સુરત)

૮ નુકશાન/વળતર

૯ ગુન્હાની પ્રથમ જાણ થયેલાની રીત લેખીત 

૧૦ સ્થળ પર પ્રથમ પહોંચનાર અધિ/કર્મચારી નામ હોદ્દો સમય પો.ઇન્સ શ્રી એસ.આર પટેલ

૧૧ દાખલ થયેલ ગુન્હામાં કરેલ કાર્યવાહીની  વિગત તપાસ ચાલુ છે 

૧૨ વિઝીટ કરનાર અધિકારીશ્રીનુ નામ અને સમય

 

ભાગ ૧ થી ૫ (સામાન્ય ગુન્હા) વિગત

 

    અ.નં:-૧.                                   લસકાણા પો.સ્ટે.                        છેતરપીંડી                                                        

૧ પો.સ્‍ટે. /ગુ.ર.નં./કલમ લસકાણા પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં. ૦૮૪૧/૨૦૨૫ ભારતીય ન્યાંય સંહિતા ૨૦૨૩ ની કલમ -૩૧૮(૪) મુજબ

૨ ફરીયાદીનું નામ સરનામુ    બાબુભાઇ માવજીભાઇ મકવાણા ઉ.વ.૫૩ ધંધો-હીરા મજુરી રહે.ઘર નંબર. ૧૧૪,ત્રીજો માળરીધ્ધી સિધ્ધી એપાર્ટમેન્ટ, હીંમતનગર ગેટ નં.૦૭, હીરાબાગ સુરતશહેર મુળવતન- સગાપરા ગામ તા.પાલીતાણા જી.ભાવનગર મો.નં.૯૫૧૦૩૯૯૮૫૬, ૭૫૭૫૦૩૧૬૬૬

૩ આરોપીના નામ ઠામ રોહીતભાઇ ભરતભાઇ ભીલ રહે- મોતીનગર-૨, માતાવાડી ચોકી , વરાછા મેઇન રોડ સુરત તથા તપાસમાં નીકળે તેઓ

૪ ગુન્હો બન્યા તા.ટા. અને જગ્‍યા માહે/ માર્ચ/૨૦૨૨ થી આજદિન સુધી. 

જગ્યા-શ્યામધામ મંદીરા પાસે સ્કાઇ વ્યુ બિંલ્ડીંગમા આવેલ ઓફીસમા લસકાણા સુરત 

૫ ગુનો જાહેર તા.ટા. તારીખ- ૧૮/૦૯/૨૦૨૫નાકલાક-૨૩/૫૦ પી.એસ.ઓ  

૬ ટુંક વિગત  તે એવી રીતની છે કે,ઉપર બતાવેલ તા.ટા.અને જગ્યાએ આ કામના આરોપી રોહીતભાઇ ભીલ નાઓએ ફરીશ્રીને રૂ.૧,૦૦,૦૦૦/- ની લોનની જરૂરીયાત હોવા છતા રૂપિયા.૫,૧૧,૦૦૦/- ની લોન કરાવી ભુલથી વધુ લોન થઈ ગયેલાનું જણાવી પોતાના એકાઉન્ટ માં રૂ.૪,૦૦,૦૦૦/- ફરીયાદીશ્રી પાસેથી પરત મેળવી લઈ ફરીયાદીશ્રીની લોન થયેલ ફાયનાન્સ કંપનીમાં નહી ભરી ફરીશ્રીસાથે છેતરપીંડી કરી ગુન્હોકર્યા વિગેરે બાબતની ફરીયાદ આવતા  આગળની તપાસ પ્રો.પો.સ.ઇ. શ્રી એન.આર.પટેલ સા. નાઓ તરફ ડેપ્યુટ કરેલ

૭ તપાસ કરનારનુ નામ હોદ્દો પ્રો.પો.સ.ઇ. શ્રી એન.આર.પટેલ સા.

૮ નુકશાન/વળતર

૯ ગુન્હાની પ્રથમ જાણ થયેલાની રીત ફરીયાદીપો.સ્ટે. આવેલ 

૧૦ સ્થળ પર પ્રથમ પહોંચનાર અધિ/કર્મચારી નામ હોદ્દો સમય

૧૧ દાખલ થયેલ ગુન્હામાં કરેલ કાર્યવાહીની  વિગત

૧૨ વિઝીટ કરનાર અધિકારીશ્રીનુ નામ અને સમય

 

    અ.નં:-૨.                                    વરાછા પો.સ્ટે.                             અપહરણ                                                                     

૧ પો.સ્‍ટે. /ગુ.ર.નં./કલમ વરાછા પો.સ્ટે પાર્ટ-A ગુ.ર.નં-૨૩૮૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૩૭ (૨) મુજબ

૨ ફરીયાદીનું નામ સરનામુ    ફરી શ્રી રહે- સુરત શહેર 

૩ આરોપીના નામ ઠામ નમુદ નથી

૪ ગુન્હો બન્યા તા.ટા. અને જગ્‍યા તા.૧૭/૦૯/૨૦૨૫ ના ક.૧૪/૦૦ થી ૧૪/૩૦ વાગ્યા દરમ્યાન

જગ્યા- સુરત શહેર

૫ ગુનો જાહેર તા.ટા. તારીખ. ૧૮/૦૯/૨૦૨૫ ના કલાક: ૧૯/૦૦ વાગ્યે PSO  

૬ ટુંક વિગત  તે એવી `રીતેની છે, ઉપર બતાવેલ તા.ટા. અને જગ્યાએ ફરીયાદીની દિકરી ઉ.વ-૧૭ વર્ષ ૮ મહિના ૧૪ દિવસ (જન્મ તા-૦૩/૦૧/૨૦૦૮ જન્મના પ્રમાણપત્રની નકલ મુજબ)  નાનીને સારા નરસાનુ ભાન ન હોય જેથી કોઈ અજાણ્યો વ્યક્તિ લલચાવી ફોસલાવી કોઇ બદઇરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયેલ હોવાનો ફરીયાદીને શક હોય વિગેરે 

૭ તપાસ કરનારનુ નામ હોદ્દો પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી વી.કે.ઉંજીયા સાહેબ

૮ નુકશાન/વળતર -

૯ ગુન્હાની પ્રથમ જાણ થયેલાની રીત ફરીયાદી પો.સ્ટે.આવી ફરીયાદ આપેલ છે.    

૧૦ સ્થળ પર પ્રથમ પહોંચનાર અધિ/કર્મચારી નામ હોદ્દો સમય -

૧૧ દાખલ થયેલ ગુન્હામાં કરેલ કાર્યવાહીની  વિગત -

૧૨ વિઝીટ કરનાર અધિકારીશ્રીનુ નામ અને સમય

   

 અ.નં:-૩.                                      લિંબાયત  પો.સ્ટે.                                   મારામારી                                                         

૧ પો.સ્‍ટે. /ગુ.ર.નં./કલમ લિંબાયત પોસ્ટે ગુ.ર.નં. ૩૮૩૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ. ૧૧૮(૨), ૧૧૫(‌૨), ૩૫૧(૩), ૨૯૬(ખ)મુજબ તથા  ગુજરાત પોલીસ અધીનિયમ ૧૯૫૧ની કલમ-૧૩૫ મુજબ

૨ ફરીયાદીનું નામ સરનામુ    ભરત અશોકભાઈ ટૉકેકર ઉ.વ.૪૦ ધંધો-કડીયાકામ રહે-પ્લોટ નં-૦૪ આસપાસ નગર-૧ સંજયનગર પોલીસ ચોકી પાસે લિંબાયત,સુરત, શહેર મુળ વતન-ગામ-જુના સતારા,મામા ટૉકીઝ ભુસાવલ, તા-ભુસાવલ જી-જલગાંવ મહારાષ્ટ્ર મો.નં-૯૮૯૮૩૫૦૬૨૧

૩ આરોપીના નામ ઠામ મનોહર લોટન વસઈકર રહે-પ્લોટ નં.૬૮ કેશવનગર,આકાર રેસીડેન્સીની પાછળ લિંબાયત સુરત શહેર

૪ ગુન્હો બન્યા તા.ટા. અને જગ્‍યા ગુ.બ.તા.ટા:- તા.૧૭/૦૯/૨૦૨૫ ના ક.૧૧/૩૦ વાગ્યાના સુમારે

બનાવની જગ્યા:- મોજે,સુરત શહેર લિંબાયત,આસપાસનગર-૦૧,ડૉ.દિપકના દવાખાનાની પાસે રોડ ઉપર જાહેરમાં (LAT:-21.167384    LNG:-72.863348)

૫ ગુનો જાહેર તા.ટા. તા.૧૮/૦૯/૨૦૨૫ ના કલાક-૦૦/૩૦ પી.એસ.ઓ

૬ ટુંક વિગત  તે એવી રીતે છે કે ઉપર બતાવેલ તા.ટા.અને જગ્યાએ આ મનોહર લોટન વસઈકર ,”તુ મેરા ફોન ક્યુ નહી ઉઠાતા,મે કબ સે તુજે ફોન કર રહા હુ” તેમ કહીને મારા સાથે બોલાચાલી કરી,મા-બેન સમી ગંદી ગાળો આપી,મે ગાળો આપવાની ના પાડતા,તે મનોહરે મને ઢીકમુક્કીનો માર મારવા લાગેલ બાદ તેની મો.સાની ડિક્કીમાથી કોઈ તિક્ષ્ણ હથિયાર કાઢીને,મને ડાબા કાનના નીચેના ભાગે તથા ડાબા હાથની આંગળીના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડી, અગલી બાર મેરા ફોન નહી ઉઠાયા તો જાન સે માર દુંગા તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયેલ હોય જેથી મારી આ મનોહર લોટન વસઈકર રહે-પ્લોટ નં.૬૮ કેશવનગર,આકાર રેસીડેન્સીની પાછળ લિંબાયત સુરત શહેર નાઓ વિરુધ્ધમાં ધોરણસર થવા ફરીયાદ

૭ તપાસ કરનારનુ નામ હોદ્દો પો.સ.ઇ.એસ.એ.રાઠોડ

૮ નુકશાન/વળતર -

૯ ગુન્હાની પ્રથમ જાણ થયેલાની રીત મૌખિક 

૧૦ સ્થળ પર પ્રથમ પહોંચનાર અધિ/કર્મચારી નામ હોદ્દો સમય પ્રો.એ.એસ.આઈ.વિજયકુમાર કનુભાઈ બ.ન.ં૫૫૬૬

૧૧ દાખલ થયેલ ગુન્હામાં કરેલ કાર્યવાહીની  વિગત -

૧૨ વિઝીટ કરનાર અધિકારીશ્રીનુ નામ અને સમય

 

    અ.નં:-૪.                                 મહિધરપુરા પો.સ્ટે.                               મારામારી                                                     

૧ પો.સ્‍ટે. /ગુ.ર.નં./કલમ મહિધરપુરા પો.સ્ટે. “એ” પાર્ટ ગુ.ર.નં. ૦૮૨૨/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૧૧૫(૨), ૧૧૮(૧), ૨૯૬(બી), ૩૫૧(૩) તથા જી.પી.એકટ કલમ.૧૩૫ મુજબ 

૨ ફરીયાદીનું નામ સરનામુ    ઉમેશ S/O મલૈયા રૂદ્રા ઉ.વ.-૨૫ ધંધો- હમાલી કામ  રહે ઘર નં-૧૦૧, ગલી નં-૪ પદમાનગર, માનદરવાજા, સલાબતપુરા, સુરત શહેર મુળ વતન ગામ- ઇલંદા તા- ઓરંગલજી- તેલાગંણા( તેલગાંણા) મો.નં.૯૬૮૭૪૦૯૮૧૭ / ૯૦૨૩૪૭૧૫૬૦..

૩ આરોપીના નામ ઠામ રોહીત ઉર્ફે ચાર લાખ દિલિપભાઇ સોનવણે રહે- ડિંડોલી,સુરત  

૪ ગુન્હો બન્યા તા.ટા. અને જગ્‍યા ગુનો.બ.તા -  તા-૧૭/૦૯/૨૦૨૫ ના કલાક- ૨૨/૦૦ વાગ્યાના અરસામાં 

ગુના જગ્યા - સુરત શહેર મહિધરપુરા, સહારા દરવાજા ઓવરબ્રીજ નીચે જાહેર રોડ ઉપર (   અક્ષાંશ ૨૧.૧૨૦૧, રેખાંશ ૭૨.૮૩૫૧૫૦ )

૫ ગુનો જાહેર તા.ટા. ગુનો જા.તા -  તા.૧૮/૦૯/૨૦૨૫ સમય.૨૨/૫૦ વાગ્યે  

૬ ટુંક વિગત  તે એવી રીતેની છે કે, આમ, ગઈ તા.૧૭/૦૯/૨૦૨૫ ના રાત્રીના દસ વાગ્યાના સુરત શહેર મહિધરપુરા, સહારા દરવાજા ઓવરબ્રીજ નીચે મિત્રો સાથે બેસેલ તે સમયે રોહીત ઉર્ફે ચાર લાખ દિલિપ સોનવણેનાઓએ મારી પાસે આવીને કહેવા લાગેલ કે “તારા ભાઈનો મોબાઈલ જોઈતો હોય તો મને ૫,૦૦૦/- રૂપિયા દે” જે રૂપીયા આપવાની મે ના પાડી દેતા રોહીતે મને મા-બેન સમી ગાળો આપી અને મારી સાથે ઝપાઝપી કરીને મને ઢીકમુક્કીનો માર મારેલ અને રોહીતે તેના પાસે રહેલ ચપ્પુ વડે મને માથાના ડાબી બાજુના ભાગે મારી દિધેલ જેથી મને માથામાંથી લોહી નીકળવા લાગેલ જેથી મારી સાથેના મારા મિત્રો બુમ પાડવા લાગેલ જેથી આ રોહીત ઉર્ફે ચાર લાખ સોનવણે નાઓ મને ધમકી આપેલ કે, “મેરે કો પૈસા દેને સે મના કરેગા”  તો મે તેરે કો જાન સે માર દુંગા એવી ધમકી આપીને ભાગી ગયેલ હોય વિગેરે

૭ તપાસ કરનારનુ નામ હોદ્દો પો.સ.ઇ.એન.એ.ચૌહાણ સા.શ્રી

૮ નુકશાન/વળતર -

૯ ગુન્હાની પ્રથમ જાણ થયેલાની રીત ફરીયાદીશ્રીને ઇજા થયેલ હોય જેથી સારવાર પુરી કર્યા બાદ આજરોજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ આપવા આવતા ફરીયાદ લીધેલ છે

૧૦ સ્થળ પર પ્રથમ પહોંચનાર અધિ/કર્મચારી નામ હોદ્દો સમય ફરીશ્રી પો.સ્ટે.આવ્યેથી 

૧૧ દાખલ થયેલ ગુન્હામાં કરેલ કાર્યવાહીની  વિગત તપાસ ચાલુ 

૧૨ વિઝીટ કરનાર અધિકારીશ્રીનુ નામ અને સમય

 

 અ.નં:-૫.                                      લાલગેટ પો.સ્ટે.                                         સ્ત્રી અત્યાચાર                                                                     

૧ પો.સ્‍ટે. /ગુ.ર.નં./કલમ લાલગેટ એફ.આઇ.આર નંબર એ પાર્ટ ગુ.ર.નં- ૦૪૪૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ- ૮૫, ૩૫૨,૩૫૧(૨) મુજબ તથા દહેજ પ્રતિબંધક ધારા ૧૯૬૧ ની કલમ-૩,૪,૫,૭ મુજબ

૨ ફરીયાદીનું નામ સરનામુ    ફરી શ્રી રહે- સુરત શહેર 

૩ આરોપીના નામ ઠામ (૧) અહમદ ઉમર બિલાલભાઇ અમલા (પતિ) ,ઉ.વ-૨૫, ધંધો- વેપાર, રહે –રહીમીયા  બિલ્ડીંગ હરીપુરા પોલીસ ચોકીની પાછળ હરીપુરા સુરત મો.૯૪૨૬૮૦૭૮૬૩.

(૨) બિલાલભાઇ અહમદભાઇ આમલા (સસરા) ઉ.વ.૫૫, રહે- એજન 

(૩)તસ્લીમબેન બિલાલભાઇ અમલા (સાસુ) ઉ.વ.૫૫, રહે- એજન

૪ ગુન્હો બન્યા તા.ટા. અને જગ્‍યા તા- ૦૭/૦૫/૨૦૨૫ ના રોજની થી આજદીન  સુધી .

ગુન્હા ની જગ્યા - સુરત શહેર

૫ ગુનો જાહેર તા.ટા. તા-૧૮/૦૯/૨૦૨૫ સમય- ૧૭/૩૦ પી.એસ.ઓ.

૬ ટુંક વિગત  તે એવી રીતેની છે કે,ઉપર બતાવેલ તારીખ સમય અને જગ્યાએ ફરીશ્રીના પતિ અહમદ ઉમર બિલાલભાઇ અમલા નાઓએ ફરીશ્રીને લગ્નના પંદરેક દિવસ સુધી સારી રીતે રાખેલ ત્યારબાદ ઘરકામ બાબતે તેમજ તુ મને ગમતી નથી તુ અમારા વહોરા સમાજની નથી તને રસોઇ બનાવતા આવડતી નથી તેમ કહી મહેણાટોણા મારી અવાર નવાર તલાક આપી દેવાની ઘમકી આપી દહેજની માગણી કરેલ તેમજ ફરીશ્રીના સસરા બિલાલભાઇ અહમદભાઇ અમલા તથા સાસુ તસ્લીમબેન બિલાલભાઇ અમલા નાઓ ફરીશ્રીના પતિને ફરીશ્રી વિશે ચઢામણી કરી દહેજ પેટે દશ તોલા સોનુ તથા દશ લાખ રોકડ રૂપિયાની માંગણી કરી ફરીશ્રીને માનસિક ત્રાસ આપી ગઈ તા.૨૯/૦૮/૨૦૨૫ ના રોજ ફરીશ્રી સાથે દહેજ તથા ઘરકામ બાબતે બોલાચાલી કરી ઘરમાથી કાઢી મુકેલ હોય વિગેરે

૭ તપાસ કરનારનુ નામ હોદ્દો પ્રો.એ.એસ.આઇ હરેશભાઇ બાલાભાઇ બ.નં.૫૬૦૪

૮ નુકશાન/વળતર

૯ ગુન્હાની પ્રથમ જાણ થયેલાની રીત

૧૦ સ્થળ પર પ્રથમ પહોંચનાર અધિ/કર્મચારી નામ હોદ્દો સમય

૧૧ દાખલ થયેલ ગુન્હામાં કરેલ કાર્યવાહીની  વિગત

૧૨ વિઝીટ કરનાર અધિકારીશ્રીનુ નામ અને સમય

 

   અ.નં:-૬.                                   અઠવા  પો.સ્ટે.                                 મારામારી                                                                

૧ પો.સ્‍ટે. /ગુ.ર.નં./કલમ અઠવાલાઇન્સ પો.સ્ટે પાર્ટ-એ- ૧૧૦૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા એકટ-૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૨૯૬(બી), ૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ

૨ ફરીયાદીનું નામ સરનામુ    રાહુલ દિલીપભાઈ નિમન ઉ.વ.૩૪ ધંધો-નોકરી રહે-ઘર નં- એચ/૦૪ દરબાર નગર વેડરોડ સુરત શહેર મો.૯૦૩૩૧-૧૬૮૩૧

૩ આરોપીના નામ ઠામ (૧) પંકજ બગા તથા (૨) સુમિત બગા તથા (૩) ગોપાલ બગા રહે-અંબાજી ખાંચો સુરત શહેર

૪ ગુન્હો બન્યા તા.ટા. અને જગ્‍યા તા-૧૭/૦૯/૨૦૨૫ કલાક.૨૨/૧૫ વાગ્યાના અરસામાં

ગુના બન્યાની જગ્યા :- સુરત અંબાજીનો ખાંચો સુવર્ણ પેલેસ પાસે જાહેરમાં

૫ ગુનો જાહેર તા.ટા. તા-૧૮/૦૯/૨૦૨૫ કલાક૧૩/૪૫ ઈન્વે (હોસ્પિટલ)  તા.૧૮/૦૯/૨૦૨૫ કલાક-૧૪/૨૦ P.S.O

૬ ટુંક વિગત  તે એવી રીતેની છે કે  ગઈ તા.૧૭/૦૯/૨૦૨૫ના રાત્રિના સવા દશેક વાગ્યે હુ તથા મારો મિત્ર ભદ્રેશ સાકળે સાથે સુરત શહેર અંબાજીનો ખાંચો સુવર્ણ પેલેસ ખાતે ગયેલા અને તે વખતે એક મહિલા સાથે વાતચીત કરતો હતો તે વખતે પંકજ બગા તથા સુમિત બગા તથા ગોપાલ બગા નાઓ આવેલા અને મહિલા સાથે વાત કરવા બાબતે પંકજ મને ગાળો આપી ઝગડૉ કરી સુમીત તથા ગોપાલે મને ઢીક્ક-મુક્કીનો માર મારી પકડી રાખતા પંકજે મને જમણા કપાળના ઉપરના ભાગે ફટકો મારી સામાન્ય ઈજા કરી સુમીત મને કહેવા લાગેલ કે આજે તુ બચી ગયો બીજી વખત મળીશ તો જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી ભાગી ગયેલ હોય  વિગેરે 

૭ તપાસ કરનારનુ નામ હોદ્દો એ.એસ.આઈ ભાવનાકુમારી ભવાનભાઈ બ.ન ૫૬૧૬(વાડીફળીયા પોલીસ ચોકી)

૮ નુકશાન/વળતર

૯ ગુન્હાની પ્રથમ જાણ થયેલાની રીત

૧૦ સ્થળ પર પ્રથમ પહોંચનાર અધિ/કર્મચારી નામ હોદ્દો સમય

૧૧ દાખલ થયેલ ગુન્હામાં કરેલ કાર્યવાહીની  વિગત -

૧૨ વિઝીટ કરનાર અધિકારીશ્રીનુ નામ અને સમય

 

અ.નં:-૭.                                       પાંડેસરા પો.સ્ટે.                                   અપહરણ                                                                 

૧ પો.સ્‍ટે. /ગુ.ર.નં./કલમ પાંડેસરા પો.સ્ટે. ગુ.ર.નં. ૪૩૭૨/૨૦૨૫બી.એન.એસ. કલમ ૧૩૭(૨) મુજબ

૨ ફરીયાદીનું નામ સરનામુ    ફરી શ્રી રહે- સુરત શહેર 

૩ આરોપીના નામ ઠામ તહોમતદાર- નમુદ નથી

૪ ગુન્હો બન્યા તા.ટા. અને જગ્‍યા ગુ.બ.તા.ટા-તારીખ-તા.૧૩/૦૯/૨૦૨૫  ના ક.-૧૧/૦૦ વાગ્યાના અરસામાં

ગુનાની જગ્યા-સુરત શહેર, 

૫ ગુનો જાહેર તા.ટા. ગુ.જા.તા.ટા.-તા ૧૮/૦૯/૨૦૨૫ ના ક્લાક-૧૬/૩૦ વાગ્યે  PSO 

૬ ટુંક વિગત  તે એવી રીતેની છે કે, જેથી મારી દિકરી ઉ.વ.૧૪ વર્ષ ૦૮ મહીના ૨૯ દિવસ (જન્મ તા.૧૮/૧૨/૨૦૧૦) રહેણાંકના ઘરેથી ગઇ તા-૧૩/૦૯/૨૦૨૫ ના રોજ સવારના આશરે અગિયારેક વાગયાના અરસામા ક્યાંક ગુમ થયેલ હોય અથવા તો કોઇ અમારા કાયદેસરના વાલીપણામાં અહપરણ કરીને લઇ ગયેલ હોય વિગેરે

૭ તપાસ કરનારનુ નામ હોદ્દો એ.એસ.આઇ જીતેન્દ્રસિંહ જશવંતસિંહ   બ.નં.૧૦૮૪

૮ નુકશાન/વળતર

૯ ગુન્હાની પ્રથમ જાણ થયેલાની રીત

૧૦ સ્થળ પર પ્રથમ પહોંચનાર અધિ/કર્મચારી નામ હોદ્દો સમય એ.એસ.આઇ જીતેન્દ્રસિંહ જશવંતસિંહ   બ.નં.૧૦૮૪

૧૧ દાખલ થયેલ ગુન્હામાં કરેલ કાર્યવાહીની  વિગત તપાસ કાર્યવાહી શરૂ છે.

૧૨ વિઝીટ કરનાર અધિકારીશ્રીનુ નામ અને સમય

 

 અ.નં:-૮.                                   પાંડેસરા પો.સ્ટે.                              મોબાઇલ ચોરી                                                         

૧ પો.સ્‍ટે. /ગુ.ર.નં./કલમ પાંડેસરા પો.સ્ટે. ગુ.ર.નં. ૫૪૩૭૩/૨૦૨૫બી.એન.એસ.૨૦૨૩ ની કલમ. ૩૦૩(૨) મુજબ (E FIR)

૨ ફરીયાદીનું નામ સરનામુ    ફરિયાદી -  હર્ષદિપ S/O મહાદેવ શિરસાઠ, ઉ.વ.૨૫, ધંધો.નોકરી, રહે.ફ્લેટ નં.૭૦૯, સુમન મલ્હાર રેસીડેન્સી,વેસુ, સુરત મુળ વતન ગામ-માનકીગામ, તા-બાળાપુર, જી.અકોલા(મહારાષ્ટ્ર) મો.નં.૯૧૬૮૫-૯૬૯૧૫.  

૩ આરોપીના નામ ઠામ તહોમતદાર-  અજાણ્યો ચોર ઇસમ જેના નામઠામની ખબર નથી તે

૪ ગુન્હો બન્યા તા.ટા. અને જગ્‍યા તા.૧૮/૦૮/૨૦૨૫ ના સવારના કલાક.૧૧/૦૦ વાગ્યાના અરસામાં

જગ્યા - પાંડેસરા, તિરૂપતી સર્કલ પાસે પ્રાઈમ પોઈન્ટ તરફ જવાના રોડ ઉપર જાહેરમાં

૫ ગુનો જાહેર તા.ટા. ગુ.જા.તા.ટા. તા.૧૮/૦૯/૨૦૨૫ ના ક્લાક.૧૯/૦૦ વાગ્યે (ASI) કલાક.૧૯/૩૦ વાગ્યે  PSO 

૬ ટુંક વિગત  તે એવી રીતેની છે કે,   આમ ઉપરોક્ત બતાવેલ તારીખ, ટાઈમ અને જગ્યાએ મારો પર્પલ કલરનો રેડમી કંપનીનો NOTE-13 5G મોડલનો મોબાઈલ ફોન જેનો IMEI NO. (૧) 868428069282949 નો જેની હાલમી કિ.રૂ.૧૫,૦૦૦/- ની મત્તાનો મોબાઈલ ફોન કોઈ અજાણ્યો ચોર ઈસમે મારી નજર ચુકવી ચોરી કરી નાશી ગયેલ હોય વિગેરે

૭ તપાસ કરનારનુ નામ હોદ્દો એ.એસ.આઇ જીતેન્દ્રસિંહ જશવંતસિંહ બ.ન.૧૦૮૪

૮ નુકશાન/વળતર IMEI NO. (૧) 868428069282949 નો જેની હાલમી કિ.રૂ.૧૫,૦૦૦/-

૯ ગુન્હાની પ્રથમ જાણ થયેલાની રીત

૧૦ સ્થળ પર પ્રથમ પહોંચનાર અધિ/કર્મચારી નામ હોદ્દો સમય એ.એસ.આઇ જીતેન્દ્રસિંહ જશવંતસિંહ બ.ન.૧૦૮૪

૧૧ દાખલ થયેલ ગુન્હામાં કરેલ કાર્યવાહીની  વિગત તપાસ કાર્યવાહી શરૂ છે.

૧૨ વિઝીટ કરનાર અધિકારીશ્રીનુ નામ અને સમય

 

    અ.નં:-૯.                                  પાંડેસરા પો.સ્ટે.                                 અકસ્માત                                                    

૧ પો.સ્‍ટે. /ગુ.ર.નં./કલમ પાંડેસરા પો.સ્ટે. ગુ.ર.નં. ૪૩૭૪/૨૦૨૫બી.એન.એસ કલમ-૮૧,૧૨૫(એ),૧૨૫(બી),૩૨૪તથા એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ 

૨ ફરીયાદીનું નામ સરનામુ    ફરિયાદી - સંદિપ S/o દેવરામ પવાર ઉ.વ. ૩૨, ધંધો – મીકેનીકકામ, રહે, - પ્લોટ નં.૦૫, નીલકંઠ સોસાયટી વિભાગ – ૦૨, ઓમકાર રેસીડન્સી પાસે, નવાગામ ડીંડોલી, સુરત. મો.નં. ૭૯૮૪૫૩૦૦૧૪

૩ આરોપીના નામ ઠામ તહોમતદાર- અશોક લેલન્ડ ફોરવ્હીલ ટેમ્પો રજી નં. GJ-22-U-2470 નો ચાલક જેના નામ સરનામાંની ખબર નથી.   

૪ ગુન્હો બન્યા તા.ટા. અને જગ્‍યા ગુ.બ.તા.ટા.તા-૧૮/૦૯/૨૦૨૫ ના કલાક. - ૧૦/૪૫ વાગ્યાના અરસામાં

ગુનાની જગ્યા -   કીરણ એવન્યુ નામના બિલ્ડીંગ પાસે, સોનારી ચાર રસ્તા ખાતે પાંડેસરા, જાહેરમાં

૫ ગુનો જાહેર તા.ટા. ગુ.જા.તા.ટા. તા.૧૮/૦૯/૨૦૨૫ ના ક્લાક.૨૦/૦૫ વાગ્યે (HC)  કલાક.૨૦/૧૫ વાગ્યે  PSO 

૬ ટુંક વિગત  તે એવી રીતેની છે કે,   જેથી ઉપરોક્ત બતાવેલ તા.ટા. અને જગ્યાએ અશોક લેલન્ડ ફોરવ્હીલ ટેમ્પો રજી નં. GJ-22-U-2470 ના ચાલક જેના નામ સરનામાની જાણ નથી તેના ચાલકે પોતાના કબ્જાનો ટેમ્પો પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મારા કાકા (૧) ભાવુરાવ લક્ષ્મણ પવાર તથા મારા મામા (૨) સાહેબરાવ ભીમરાવ સોનવણે તથા મારા બનેવી (૩) અનીલ રામદાસ સોનવણે તથા મારા પિતરાઇ ભાઇ (૪) સાહેબરાવ તુકારામ પવાર જેઓ મારા બનેવી અનીલ રામદાસ સોનવણે નાઓની ઓટો રીક્ષા નં. GJ-05-BY-8766 માં જઇ રહેલ હતા તે ઓટો રીક્ષાને અકસ્માત કરી મારા પરીચીતોને ઇજાઓ પહોચાડી તથા મારા બનેવીની ઓટો રીક્ષામાં નુકશાની કરી ગુનો કરેલ હોય વિગેરે

૭ તપાસ કરનારનુ નામ હોદ્દો અ.હે.કો. પ્રહલાદસિંહ પ્રધ્યુમનસિંહ બ.નં.૨૨૦૭  

૮ નુકશાન/વળતર

૯ ગુન્હાની પ્રથમ જાણ થયેલાની રીત

૧૦ સ્થળ પર પ્રથમ પહોંચનાર અધિ/કર્મચારી નામ હોદ્દો સમય અ.હે.કો. પ્રહલાદસિંહ પ્રધ્યુમનસિંહ બ.નં.૨૨૦૭  

૧૧ દાખલ થયેલ ગુન્હામાં કરેલ કાર્યવાહીની  વિગત તપાસ કાર્યવાહી શરૂ છે.

૧૨ વિઝીટ કરનાર અધિકારીશ્રીનુ નામ અને સમય

 

 

અ.નં:-૧૦.                                  પાલ પો.સ્ટે.                                    મારામારી                                                              

૧ પો.સ્‍ટે. /ગુ.ર.નં./કલમ પાલ પો.સ્ટે. ગુ.ર.નં.પાર્ટ એ -૦૫૪૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૧૧૫(૨), ૧૧૮(૧), ૨૯૪(ખ), ૫૪

૨ ફરીયાદીનું નામ સરનામુ    મોન્ટુ ભરતભાઈ યાદવ ઉ.વ-૩૨  ધંધ- કોન્ટ્રાક્ટર રહે-ઘર નં-૮૬ શીવ નગર સોસાયટી છપરા ભાટઃઆ રોડ અમરોલી સુરત શહેર મુળ રહે- ગામ કર્મા તા-બલરામ પુર જીલ્લો- ગોંડા ઉત્ત્ર પ્રદેશ 

૩ આરોપીના નામ ઠામ સંજય સહાની તથા શેષનાથ જેમના પુરા નામ સરનામાની ખબર નથી તે

૪ ગુન્હો બન્યા તા.ટા. અને જગ્‍યા ગુન્હો બન્યા તા.ટા.- ૧૭/૦૯/૨૦૨૫ સમય:ક.૨૧/૩૦ થી ક.૨૨/૦૦

જગ્યા-સુરત શહેર પાલનપુર કેનાલ રોડ પર ગોગા ચોક ચાર રસ્તા

૫ ગુનો જાહેર તા.ટા. તા.-૧૮/૦૯/૨૦૨૫  ના  કલાક- ૧૭/૫૦    

૬ ટુંક વિગત  તે એવી રીતેની છે કે ઉપર બતાવેલ તા.ટા.અને જગ્યાએ મજકુર તહોમતદારે ગઇ તા ૧૭/૦૯/૨૦૨૫ ના રોજ રાત્રીના સાડા નવથી દસેક વાગ્યાના અરસામાં ગોગા ચોક ચાર રસ્તા પાસે વાતચીત કરતા હતા તે દરમ્યાન અચાનક ઉશ્કેરાઈ જઈ મારી સાથે બોલાચાલી તેમજ મા-બહેન સામી ગાળાગાળી કરી અને મને લાફો મારી તેમજ ઢિક્કા-મુક્કીનો માર મારી અને ધક્કો મારી નીચે પાડી દિધેલ જેથી નીચે પડતા ત્યા ફુટેલુ માટલુ પડેલુ હોય જેથી મને ડાબા હાથ પર ઈજા થયેલ અને મને સારવાર દરમ્યાન ૩૦ ટાંકા આવેલ છે અને સંજય સહાની તથા શેષનાથ મને માર મારી મા-બહેન સામી ગાળાગાળી કરી નાસી ગયેલ હોય 

૭ તપાસ કરનારનુ નામ હોદ્દો એ.એસ.આઇ. પાયલબેન જયંતિભાઈ બ.નં.૫૬૪૧

૮ નુકશાન/વળતર -

૯ ગુન્હાની પ્રથમ જાણ થયેલાની રીત -

૧૦ સ્થળ પર પ્રથમ પહોંચનાર અધિ/કર્મચારી નામ હોદ્દો સમય એ.એસ.આઇ. પાયલબેન જયંતિભાઈ બ.નં.૫૬૪૧

૧૧ દાખલ થયેલ ગુન્હામાં કરેલ કાર્યવાહીની  વિગત તપાસ ચાલુ છે.

૧૨ વિઝીટ કરનાર અધિકારીશ્રીનુ નામ અને સમય

 

 અ.નં:-૧૧.                                 મહિલા પો.સ્ટે.-૧                         સ્ત્રી અત્યાચાર                                                                 

૧ પો.સ્‍ટે. /ગુ.ર.નં./કલમ મહિલા પો.સ્ટે. સેક્ટર-૧ ફ.ગુ.ર.નં-૦૦૪૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ- બી.એન.એસ. કલમ- ૮૫ , ૧૧૫(૨), ૨૯૬(બી), ૫૪,૩૫૧(૩) તથા દ.પ્ર ધારા ૪,૭ મુજબ

૨ ફરીયાદીનું નામ સરનામુ    ફરી શ્રી રહે- સુરત શહેર 

૩ આરોપીના નામ ઠામ આરોપીઓ:- (૧) હરીઓમસિંહ કેસરસિંહ ઝાલા, (પતિ). HARIOMSINH KESARSINH ZALA.  

(૨) કેસરકુંવર કેસરસિંહ ઝાલા (સાસુ) KESARKUVAR KESARSINH ZALA. (૩) કેસરસિંહ ભીમસિંહ ઝાલા (સસરા) KESARSINH BHEEMSINH  ZALA. તમામ રહે: લ્યાઉગામ,  તા:સાયરા,-ગોગુંદા, પો:તરપાલ. જિ:ઉદયપુર, (રાજ્સ્થાન). 

૪ ગુન્હો બન્યા તા.ટા. અને જગ્‍યા ગુનો બન્યો તા.ટા- લગ્ન તા.૧૬/૦૨/૨૦૨૩ ના ત્રણ માસ બાદથી આજદિન સુધી

ઘટનાનું સ્થળ:- રાજ્સ્થાન

૫ ગુનો જાહેર તા.ટા. ગુનો જાહેર તા.ટા:- તા.૧૮/૦૯/૨૦૨૫  ક.૧૩/૩૦ (પી.એસ.ઓ.)

૬ ટુંક વિગત  ટુંક વિગત- તે એવી રીતેની છે કે,  ફરીયાદીના લગ્ન ગઈ તા:૧૬/૦૨/૨૦૨૩ ના થયેલ તેના ત્રણ માસ બાદથી આજદિન સુધી ફરીયાદીના પતિ, સાસુ-સસરા નાઓએ ફરીયાદી  સાથે દહેજની માંગણી કરી ગાળગલોચ કરી નાની નાની બાબતે ફરીયાદી સાથે ઝગડો કરી ફરીયાદીને મારઝુડ કરેલ તેમજ ફરીયાદીના સાસુ ફરીયાદીના પતિને ફરીયાદી  વિરુધ્ધમાં ચઢામણી કરતા અને તેથી ફરીયાદીના પતિ ફરીયાદી સાથે ઝઘડો કરી મારઝુડ કરતા અને ફરીયાદીના સાસુ-સસરા પણ ગાળ ગલોચ કરી શારીરિક-માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરી ત્રાસ આપી ગુનો કર્યો હોય વિગેરે મતલબની ફરીયાદ

૭ તપાસ કરનારનુ નામ હોદ્દો એ.એસ.આઈ. ભરતભાઇ ગોપાલભાઇ બ.ન.૧૦૬૩

૮ નુકશાન/વળતર -

૯ ગુન્હાની પ્રથમ જાણ થયેલાની રીત મૌખિક 

 

 

૧૦ સ્થળ પર પ્રથમ પહોંચનાર અધિ/કર્મચારી નામ હોદ્દો સમય

૧૧ દાખલ થયેલ ગુન્હામાં કરેલ કાર્યવાહીની  વિગત

૧૨ વિઝીટ કરનાર અધિકારીશ્રીનુ નામ અને સમય

   

 અ.નં:-૧૨.                                 મહિલા પો.સ્ટે.-૧                           સ્ત્રી અત્યાચાર                                                                            

૧ પો.સ્‍ટે. /ગુ.ર.નં./કલમ મહિલા પો.સ્ટે. સેક્ટર-૧ ફ.ગુ.ર.નં-૦૦૪૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ- બી.એન. એસ.કલમ ૮૫, ૧૧૫(૨), ૨૯૬(B) , ૫૪  તથા દહેજ પ્રતિબંધક અધીનીયમ ૧૯૬૧ ની કલમ ૪, ૭ મુજબ

૨ ફરીયાદીનું નામ સરનામુ    ફરી શ્રી રહે- સુરત શહેર

૩ આરોપીના નામ ઠામ આરોપીઓ:- (૧) જુનેદ બીલાલ ગાહા (પતિ) Junaid Bilal Gaha મો.નં ૭૮૭૪૬૪૫૯૪૮ 

(૨) આયશાબેન બીલાલભાઇ ગાહા (સાસુ) aayashaben Bilal Gaha (૩) અલ્તાફ બીલાલભાઇ ગાહા (જેઠ) Altaf Bilalbhai Gaha મો.નં ૬૩૫૪૭૪૧૨૨૪ (૪) આશુબા અલ્તાફ ગાહા  Ashuba Altaf Gaha (જેઠાણી) (૫) ઉવેશ બીલાલભાઇ ગાહા Uvesh Bilalbhai Gaha (દિયર) તમામ રહે- ગામ તાતણીયા તા. જેશર જીલ્લો ભાવનગર

૪ ગુન્હો બન્યા તા.ટા. અને જગ્‍યા ગુનો બન્યો તા.ટા- સને ૨૦૨૨ ના મે માસથી આજદિન સુધી 

ઘટનાનું સ્થળ:- ભાવનગર 

૫ ગુનો જાહેર તા.ટા. ગુનો જાહેર તા.ટા:- તા.૧૮/૦૯/૨૦૨૫  ક.૧૫/૦૦ (પી.એસ.ઓ.)

૬ ટુંક વિગત  ટુંક વિગત- તે એવી રીતેની છે કે,  ફરીયાદીના લગ્ન બાદ ફરીયાદીના પતિ અને સાસરીવાળાએ સને ૨૦૨૨ ના મે માસ સુધી સારી રીતે રાખી બાદ ફરીયાદીના સાસુ જેઠ -જેઠાણી દિયરએ ઘરકામની બાબતો મા નાની નાની ખામી કાઢી ફરીયાદીના પતિને ચઢામણી કરી તેમજ રૂપિયા બે લાખની દહેજ પેટે માંગણી કરી ફરીયાદીના પતિએ ફરીયાદી સાથે ગાળાગાળી ઝઘડો કરી ફરીયાદીને મારમારી તમામ એક સંપ થઇ ફરીયાદીને શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરેલ હોય વિગેરે મતલબની ફરીયાદ

૭ તપાસ કરનારનુ નામ હોદ્દો અ.હે.કો ધર્મેશભાઇ ભરતભાઇ બ.નં.૨૭૦

૮ નુકશાન/વળતર -

૯ ગુન્હાની પ્રથમ જાણ થયેલાની રીત મૌખિક 

 

૧૦ સ્થળ પર પ્રથમ પહોંચનાર અધિ/કર્મચારી નામ હોદ્દો સમય

૧૧ દાખલ થયેલ ગુન્હામાં કરેલ કાર્યવાહીની  વિગત

૧૨ વિઝીટ કરનાર અધિકારીશ્રીનુ નામ અને સમય

 

      અ.નં:-૧૩.                              મહિલા પો.સ્ટે.-૧                     સ્ત્રી અત્યાચાર                                                                             

૧ પો.સ્‍ટે. /ગુ.ર.નં./કલમ મહિલા પો.સ્ટે. સેક્ટર-૧ ફ.ગુ.ર.નં-૦૦૪૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ- બી.એન.એસ.કલમ ૮૫, ૨૯૬(બી, ૧૧૫(૨), ૩૫૧(૩), ૫૪ તથા દહેજ પ્રતિબંધક ધારા ૧૯૬૧ ની કલમ-૪,૭ મુજબ 

૨ ફરીયાદીનું નામ સરનામુ    ફરી શ્રી રહે- સુરત શહેર 

૩ આરોપીના નામ ઠામ આરોપીઓ:- (૧) દિપક ગંભીરભાઇ ગરાછ (પતિ) મો.નં-૯૧૦૬૧૪૮૪૦૩ Deepak Gambhirbhai Garach (૨) ગંભીરભાઇ પરષોત્તમભાઇ ગરાછ (સસરા) Gambhirbhai Parshottambhai Garach મો.નં-૯૩૨૮૬૧૩૭૪૯ (૩) મંજુલાબેન ગંભીરભાઇ ગરાછ (સાસુ) Manjulaben Gambhirbhai Garach (૪) મનોજભાઇ ગંભીરભાઇ ગરાછ (જેઠ) Manojbhai Gambhirbhai Garach મો.નં-૮૭૮૦૭૪૬૯૬૦(૫) દક્ષાબેન મનોજભાઇ ગરાછ (જેઠાણી) Daxaben Manojbhai Garach તમામ રહે-આવેડા પાસે દામનગર તા લાઠી જી અમરેલી 

૪ ગુન્હો બન્યા તા.ટા. અને જગ્‍યા ગુનો બન્યો તા.ટા- લગ્ન તા.૨૫/૧૧/૨૦૧૬ ના ત્રણેક મહિના બાદથી આજદીન સુધી

ઘટનાનું સ્થળ:- સુરત શહેર 

૫ ગુનો જાહેર તા.ટા. ગુનો જાહેર તા.ટા:- તા.૧૮/૦૯/૨૦૨૫ ક.૧૬/૪૫ (પી.એસ.ઓ.)

૬ ટુંક વિગત  ટુંક વિગત- તે એવી રીતેની છે કે,  ફરીયાદીના લગ્નના ત્રણેક મહિના બાદથી ફરીયાદીના પતિએ ફરી પાસે પિયરમાંથી પૈસા લઈ આવો તેમ કહી પૈસા ટાઈમે ન અપાતા ફરીને ગાળાગાળી કરી ફરીને માર મારી ફરીના સાસુ-સાસરા, જેઠ-જેઠાણી નાઓએ ફરીને મ્હેણાં ટોણા મારી ફરીના પતિને ખોટી રીતે કાનભંભેરણી કરી આ તમામ ઉપરોક્ત આરોપીઓએ એકસંપ થઈ ફરી પાસે દહેજની માંગણી શારિરીક માનસિક ત્રાસ આપી ગુનો કરેલ હોય મતલબની ફરીયાદ

૭ તપાસ કરનારનુ નામ હોદ્દો ASI જકુબેન શીવાજીભાઇ બ.નં.૩૦૯૧

૮ નુકશાન/વળતર -

૯ ગુન્હાની પ્રથમ જાણ થયેલાની રીત મૌખિક 

 

૧૦ સ્થળ પર પ્રથમ પહોંચનાર અધિ/કર્મચારી નામ હોદ્દો સમય

૧૧ દાખલ થયેલ ગુન્હામાં કરેલ કાર્યવાહીની  વિગત

૧૨ વિઝીટ કરનાર અધિકારીશ્રીનુ નામ અને સમય

   

    અ.નં:-૧૪.                                  મહીલા પો.સ્ટે.-૨                      સ્ત્રી અત્યાચાર                                                                     

૧ પો.સ્‍ટે. /ગુ.ર.નં./કલમ મહીલા પો.સ્ટે સેક્ટર-૨ વર્ષ-૨૦૨૫ I-ગુ.ર.નં-૦૧૨૨/૨૦૨૫. ભારતીય ન્યાય સંહિતા  કલમ- ૮૫, ૨૯૬(બી), ૫૪ તથા મુજબ તા.૧૮/૦૯/૨૦૨૫

૨ ફરીયાદીનું નામ સરનામુ    ફરી શ્રી રહે- સુરત શહેર

૩ આરોપીના નામ ઠામ આરોપી- (૧) ઇરફાન શબ્બીર શેખ (પતિ) (૨) શહેનાજબી શબ્બીર શેખ (સાસુ) બંન્ને રહે - ફ્લેટ નં ૩ ખડકા રોડ અંન્સાર ઉલ્લાહ મસ્જીદ જમાદખાનાની ગલીમાં ભુસાવલ મહારાષ્ટ્ર  

૪ ગુન્હો બન્યા તા.ટા. અને જગ્‍યા ગુ.બ.તા.– લગ્ન તારીખ – તા-૧૨/૦૨/૨૦૧૨ ના ત્રણ વર્ષ બાદથી લઈ આજ દિન સુધી

ઘટનાનું સ્થળ-  મહારાષ્ટ્ર 

૫ ગુનો જાહેર તા.ટા. ગુ.જા.તા.ટા – તારીખ-૧૮/૦૯/૨૦૨૫ કલાક–૧૨/૦૦  પી.એસ.ઓ   

૬ ટુંક વિગત  તે એવી રીતેની છે કે ફરીયાદીબેનના લગ્નના ત્રણ વર્ષ બાદથી લઈ આજ દિન સુધી ફરીના પતિ સાસુ નાની નાની બાબતે મેહ્ણાં ટોણા મારી ગમે તેવી ગાળ ગલોચ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતા તેમજ નાની વાતમાં ફરીને ટોર્ચર કરી ગાળો આપી તેમજ ફરીને તથા ફરીની દિકરીને તેડી જતા ન હોય વિગેરે મુજબનો ગુનો કરેલ હોય 

૭ તપાસ કરનારનુ નામ હોદ્દો એ.એસ.આઈ જે.બી.શિમ્પી બ.નં-૨૮૬૭

૮ નુકશાન/વળતર

૯ ગુન્હાની પ્રથમ જાણ થયેલાની રીત મૌખિક 

૧૦ સ્થળ પર પ્રથમ પહોંચનાર અધિ/કર્મચારી નામ હોદ્દો સમય -

૧૧ દાખલ થયેલ ગુન્હામાં કરેલ કાર્યવાહીની  વિગત -

૧૨ વિઝીટ કરનાર અધિકારીશ્રીનુ નામ અને સમય

 

વાહનચોરી

અ.નં:-૧.                                      પુણા પો.સ્ટે.

૧ પો.સ્‍ટે. /ગુ.ર.નં./કલમ પુણા વર્ષ-૨૫ “A” -FIR નં. ૧૧૨૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ -૩૦૩(૨) મુજબ (ઇ-એફ.આઇ.આર.પરથી)        

૨ ફરીયાદીનું નામ સરનામુ    પિયુષકુમાર ધારાસિંગભાઇ વસાવા ઉ.વ.૨૦, ધંધો-મજુરીકામ, રહે- ખાતા નં.એ/૩૧, દિવ્યશક્તિ સોસાયટી, પુણાગામ, સુરત શહેર મુળ વતન ગામ-લીમધા, તા-માંડવી, જી-સુરત મો.નં.૯૦૨૩૨૮૭૫૩૯, આધાર કાર્ડ નં.૩૦૪૩ ૪૧૫૩ ૪૪૨૮, ઇ-મેલ એડ્રેસ-piyushvasava653 @gmail.com  

૩ આરોપીના નામ ઠામ કોઇ અજાણ્યો ઇસમ   

૪ ગુન્હો બન્યા તા.ટા. અને જગ્‍યા તા-૧૧/૦૯/૨૦૨૫ ના ક.૨૩/૦૦ થી તા-૧૨/૦૯/૨૦૨૫ના ક.૦૭/૩૦ વાગ્યાના અરસામાં

ગુનાની જગ્યા- ખાતા નં.એ/૩૧ ની સામે, દિવ્યશક્તિ સોસાયટી, પુણાગામ, સુરત શહેર ખાતેથી જાહેર રોડ પરથી (LAT-૨૧.૨૦૮૨૫૯ LOG-૭૨.૮૭૧૮૭૦)

૫ ગુનો જાહેર તા.ટા. ૧૮/૦૯/૨૦૨૫ કલાક-૧૮/૩૦ વાગે પો.સ.ઇ. તથા કલાક-૧૮/૪૫ વાગે પી.એસ.ઓ.

૬ ટુંક વિગત  તે એવી રીતેની છે કે ઉપર બતાવેલ તા.ટા.અને જગ્‍યાએથી ફરીયાદીનુ ટીવીએસ કંપનીની મોપેડ બ્લેક કલરની જેનો રજી નં.GJ-19-BP-3313 નો જેનો ચેસીસ નં.MD626BK32S3F11393 તથા એન્જીન નં.AK3FS3506342 ની છે તે હાલની આશરે કિંમત ૧,૦૦૦૦૦/- ગણી શકાય તે મોપેડ કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય 

૭ તપાસ કરનારનુ નામ હોદ્દો પો.સ.ઇ.ટી.આર.પાટીલ નોકરી પુણા પો.સ્ટે સુરત શહેર

૮ નુકશાન/વળતર હાલની આશરે કિંમત ૧,૦૦૦૦૦/- ગણી શકાય

 

  અ.નં:-૨.                                      મહિધરપુરા પો.સ્ટે.                                                                                          

૧ પો.સ્‍ટે. /ગુ.ર.નં./કલમ મહિધરપુરા પો.સ્ટે. “એ” પાર્ટ ગુ.ર.નં. ૦૮૨૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૩૦૩(૨) મુજબ

૨ ફરીયાદીનું નામ સરનામુ    મહેંદીહસન S/O ગુલામહુસૈન અલીમદ સુણસરા, ઉ.વ.૪૯, ધંધો-વેપાર, રહે-ઘર નં.સી/૧/૫૦૨, હસ્નેન હેરીટેઝ, ટોરેન્ટ પાવરની બાજુમાં, સિનેમા રોડ, મહીધરપુરા, સુરત શહેર. મો.નં.૯૮૨૫૫૭૦૦૧૯

૩ આરોપીના નામ ઠામ કોઇ અજાણ્યો ચોર ઇસમ

૪ ગુન્હો બન્યા તા.ટા. અને જગ્‍યા તા-૨૩/૦૮/૨૦૨૫ ના સવારના આશરે ક.૦૭/૦૦ થી ક.૧૧/૨૦ વાગ્યા સુધીના હરકોઇ સમયે

 જગ્યા - મેઘવાડ કોલોનીની બાજુમાં આવેલ M.U.S. ઇંગ્લિશ મીડીયમ  સ્કુલની બહાર જાહેર પર

૫ ગુનો જાહેર તા.ટા. તા-૧૮/૦૯/૨૦૨૫ કલાક.૧૮/૧૫ વાગ્યે 

૬ ટુંક વિગત  તે એવી રીતેની છે કે, આમ ગઇ તા.૧૩/૦૯/૨૦૨૫ ના રોજ સવારના સાત વાગ્યાથી ક.૧૧/૨૦ વાગ્યા સુધીના હર કોઇ સમયે મારી દીકરી નાદેરા ફાતીમાએ તેની મહીધરપુરા, મેઘવાડ કોલોનીની બાજુમાં આવેલ M.U.S. ઇંગ્લિશ મીડીયમ સ્કુલની બહાર જાહેર રોડ પર પાર્ક કરેલ ત્યાંથી અમારી એક સિલ્વર મેટ કલરની એક્ટીવા 4Gમોપેડ જેનો રજીસ્ટ્રેશન નં-GJ-05-PS-9751 છે. જેનો ચેસિસ નં-ME4JF507HT878080 તથા એન્જીન નં-JF50ET5878468 નો છે, જેની હાલની કિંમત રૂ.૮૦,૦૦૦/- મત્તાની ગણી શકાય તેને કોઈ અજાણ્યા ચોર ઈસમે ડુપ્લીકેટ ચાવીથી અથવા બીજી કોઇ રીતે ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય. વિગેરે 

૭ તપાસ કરનારનુ નામ હોદ્દો અ.હે.કો. ચિરનકુમાર ચંદુભાઇ બ.નં.૩૯૫

૮ નુકશાન/વળતર -

 

 

 

 

 

 

 

 

અકસ્માત મોત 

અ.ન. પો.સ્‍ટે./અ.મો.નં./કલમ ૧.બ.બ.તા.ટા ૨.બ.જા.તા.ટા. બનાવની જગ્યા ખબર આપનારનુ  નામ સરનામુ મરણ જનારનુ નામ સરનામુ ટુંક વીગત તથા તપાસ કરનાર અમલદારનુ નામ હોદ્દો

1.    કાપોદ્રા પો.સ્ટે.

અ.મોત.નં

૧૪૫/૨૦૨૫    

B.N.S.S એક્ટ ની

કલમ-૧૯૪ મુજબ બનાવ બન્યો તા.ટા. –  તા.૧૮/૦૯/૨૦૨૫ ના ક.૧૧/૫૦ વાગ્યાના સમયે.

બનાવ જાહેર તા.ટા. - તા.૧૮/૦૯/૨૦૨૫ ના ક.૧૩/૨૫ PSO

ઘર નંબર ૨૦૯, સહયોગ એપાર્ટમેન્ટ, હિંમતનગર સોસાયટી, અંકુશ સ્કુલની સામે હિરાબાગ સુરત ડો.હસમુખભાઇ મકવાણા નોકરી પી પી માણીયા હોસ્પીટલ સુરત શહેર

અશોકભાઇ વલ્લભભાઇ જાદવ ઉ.વ.૩૮ વર્ષ રહે. ઘર નંબર ૨૦૯, સહયોગ એપાર્ટમેન્ટ, હિંમતનગર સોસાયટી, અંકુશ સ્કુલની સામે હિરાબાગ સુરત તે એવી રીતેની છે. કે આ કામે મરણ જનાર  નાનો આજરોજ  તા.૧૮/૦૯/૨૦૨૫ ના ક.૧૧/૫૦ વાગ્યાના સમયે પોતાના ઘરે બેભાન થઈ જતા સારવાર માટે પી પી માણીયા હોસ્પીટલ ખાતે ક.૧૨/૨૫ વાગ્યે તેમના સાળા પ્રભુભાઇ ડાયાભાઇ રાઠોડ મો.નં-૯૫૭૪૯૯૬૧૩૮ નાઓ લઈ આવતા ફરજ પરના ડો.સંકેત ઠક્કર  નાઓએ જોઇ તપાસી ક,૧૨/૩૧ વાગ્યે મરણ જાહેર કરેલ છે જેની ડેથબોડી ઇમરજન્સી વોર્ડમા રાખેલ છે જેનો MLC નં-૨૨૨/૨૦૨૫ નો છે વિગેરે 

તપાસ માટે  ઇન્વે અ.હે.કો. મહેશભાઇ લીમજીભાઇ બ.નં-૧૨૭૪ 

2. અઠવાલાઇન્સ પોલીસ સ્‍ટેશન અ.મોત નંબર-૬૦/૨૦૨૫

બી.એન.એસ.એસ કલમ ૧૯૪ 

બનાવ બન્‍યો તારીખ/ટાઇમઃ- તા-૧૩/૦૯/૨૦૨૫ ના ક.૧૬/૦૦ વાગ્યા દરમ્યાન 

બનાવ જાહેર તારીખ/ટાઇમઃ- તા-૧૮/૦૯/૨૦૨૫ ના ક.૧૯/૩૫ 

બનાવની જગ્‍યાઃ- આશુતોષ હોસ્પિટલ સગરામપુરા  ફુટપાથ પર જાહેરમાં

એ.એસ.આઈ ઉદેસિંગ સેવાજીભાઈ બ.ન.૨૮૩૯ નોકરી ખટૉદરા પો.સ્ટે  સુરત શહેર(નવી સિવીલ હોસ્પિટલ) અરવિદ વસાવે ઉ.વ.૬૦  રહે-જણાયેલ નથી

એવી રીતેની છે મરણજનાર નાનો ગઈ તા-૧૩/૦૯/૨૦૨૫ ના ક.૧૬/૦૦ વાગ્યાના અર્સામાં આશુતોષ હોસ્પિટલ સગરામપુરા ફુટપાથ પર કમજોરી થઈ જતા કોઈ રાહદારીએ ૧૦૮ને ફોન કરતા ૧૦૮ના ઈ.એમ.ટી શરમિષ્ઠા મો.૬૩૫૭૪-૨૩૧૫૨ નાઓ નવી સીવીલ હોસ્પિટલ કલાક ૧૬/૪૮ વાગ્યે લઈ આવતા ફરજ પરના ડૉ.ઉમેશ નાઓ જોઈ તપાસી વોર્ડ નં-૦૪/એ માં કલાક ૧૮/૨૦ વાગ્યે દાખલ કરેલ જેઓ સારવાર દરમ્યાન આજરોજ તા.૧૮/૦૯/૨૦૨૫ ના કલાક ૧૬/૦૦ વાગ્યે ડૉ.આરતીબેન નાઓએ મરણ જાહેર કરેલ છે જેની ડેડ્બોડી પી.એમ.રુમમાં કલાક ૧૯/૨૦ વાગ્યે રાખવામાં આવેલ છે જેનો એમ.એલ.સી નં -૨૩૯૨૫ નો છે વિગેરે 

3. અડાજણ          પો.સ્ટે.

અ.મોત નં- ૫૬/૨૦૨૫ ભારતીય નાગરીક સુરક્ષા સંહીતા

કલમ-૧૯૪ મુજબ. બનાવ બન્યો.તા.ટા.-તા.૧૮/૦૯/૨૦૨૫ કલાક ૦૯/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરે

બનાવ જાહેર તા.ટા:-તા.૧૮/૦૯/૨૦૨૫ કલાક ૧૨/૪૦ વાગ્યે PSO 

ઘર નં. બી/૩ યુજી ૧ અક્ષરર્જ્યોત એપા. ભુલકાભવન સ્કુલ પાસે અડાજણ સુરત શહેર બાપ્સ હોસ્પિટલ કિર્તીકુમાર પરષોતમભાઇ પટેલ ઉ.વ.૫૬ વર્ષ રહે. ઘર નં. બી/૩ યુજી ૧ અક્ષરર્જ્યોત એપા. ભુલકાભવન સ્કુલ પાસે અડાજણ સુરત શહેર 

તે એવી રીતેની છે કે,આ કામે મરણ જનાર મરણ જનાર   નાઓ  આજરોજ તા.૧૮/૦૯/૨૦૨૫ ના રોજ કલાક.૦૯/૩૦ વાગ્યાના અરસામા પોતાના ઘરે બાથરૂમમા નાહવા જતી વખતે પગ લપસી જતા માથાના ભાગે ઇજા થતા બેહોશ થઇ જતા સારવાર માટે બાપ્સ   હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ પરના ડૉ.શ્રીએ જોઈ તપાસી ક.૦૯/૪૫ વાગે મરણ જાહેર કરેલ હોય વિગેરે 

તપાસ ઇન્વે પ્રો.એ.એસ.આઇ. ચિરાગ લવજીભાઈ બ.નં.૫૬૩૫ 

4. ડીંડોલી પો.સ્ટે.અ.મોત નંબર  ૧૧૫/૨૦૨૫ 

BNNS ૧૯૪ મુજબ ૧.બ.બ.તા.ટા. તા.૧૮/૦૯/૨૦૨૫ ના ક. ૧૪/૪૦ વાગ્યા પહેલાના હર કોઇ વખતે

 ૨.બ.જા.તા.ટા. તા.૧૮/૦૯/૨૦૨૫ ના ક.૧૬/૨૦ ન્યુ ભેસ્તાનથી ન્યુ ઉધના ડાઉન લાઇન પોલ નં.૨૯૮/૨૬ થી ૨૯૮/૨૮ વચ્ચે 

વિનોદભાઇ ઇશ્વરભાઇ બોરસે ઉ.વ.૪૩ રહે-૨૦૮ સ્વસ્તિક વિલા ડિંડોલી સુરત 

એક અજાણી મહિલા ઉ.વ.આશરે-૩૦ રહે-જણાયેલ નથી તે એવી રીતેની છે કે આ કામે મરણ જનાર નાની આજરોજ તા.૧૮/૦૯/૨૦૨૫ ના ક. ૧૪/૪૦ વાગ્યા પહેલાના હર કોઇ વખતે ન્યુ ભેસ્તાનથી ન્યુ ઉધના ડાઉન લાઇન પોલ નં.૨૯૮/૨૬ થી ૨૯૮/૨૮ વચ્ચે ટ્રેન અડફટે આવી જતા જેને માથાના ભાગે ,જમના હાથે, કમરના ભાગે તથા ડાબા પગના પંજાના ભાગે ગંભીર ઇજાઓ થતા મરણ ગયેલ હોય વિગેરે

ત.ક.અ. પ્રો.એ.એસ.આઈ અજયભાઇ વલ્લભભાઇ બ.નં-૫૫૭૪

5. સચીન G.I.D.C  અ.મોત નં-૧૨૩/ ૨૦૨૫  BNSS કલમ ૧૯૪ મુજબ બનાવ બન્યાનો તારીખ સમય- તા.૧૮/૦૯/૨૦૨૫ ના ક.૦૧/૩૦ વાગ્યાના અરસામા

બનાવ જાહેર તારીખ સમય-  તા.૧૮/૦૯/૨૦૨૫ ના ક.૦૩/૫૦ પી.એસ.ઓ. રૂમ નંબર ૯૫, સોમનાથનગર, બરફ ફેકટરી, સચીન G.I.D.C, સુરત  નવી સીવીલ હોસ્પિટલ પોલીસ ચોકીમાથી એ.એસ.આઈ. અજીતભાઈ છગનભાઈ બ.નં.૫૬૨૦ વિટ્ટુકુમાર લાલો યાદવ, ઉ.વ.૨૨ રહે- રૂમ નંબર ૯૫, સોમનાથનગર, બરફ ફેકટરી, સચીન G.I.D.C, સુરત  તે એવી રીતે કે ઉપર બતાવેલ તા.ટા. અને જગ્યાએ આ કામે મરણ જનાર પોતાના રૂમની બહાર ત્રીજા માળેથી કોઈક રીતે નીચે પડી જતા તેના માથાના ભાગે ઈજા થતા તેને સારવાર માટે તેના પડોશી અજયભાઈ નાઓ નવી સીવીલ હોસ્પિટલમા ક.૦૩/૨૦ વાગ્યે લઈ આવતા તેને ફરજ પરના ડો.શ્રી. નાઓએ જોઈ તપાસી મરણ જાહેર કરેલ વિગેરે 

તપાસ ASI.પ્રવિણભાઇ બાબુરાવ બ.નં-૧૧૦૬

6. સચીન G.I.D.C  અ.મોત નં-૧૨૪/ ૨૦૨૫  BNSS કલમ ૧૯૪ મુજબ બનાવ બન્યાનો તારીખ સમય- તા.૧૮/૦૯/૨૦૨૫ કલાક.૧૬/૪૫ વાગ્યા પહેલા હર કોઇ સમયે

બનાવ જાહેર તારીખ સમય-  તા.૧૮/૦૯/૨૦૨૫ ના ક.૧૯/૩૦ પી.એસ.ઓ. પ્લોટ નં ૧૧૨ મહાવિરદર્શન સોસાયટી,મ્રુત્યુંજય ગુપ્તાની ચાલમા રાજદિપ સિનેમા પાસે સચીન જી.આઇ.ડી.સી સુરત ભગવાનકુમાર ફુલપ્રસાદ ચૌધરી ઉ,વ.૩૫ ધંધો નોકરી રહે પ્લોટ નં ૧૧૨ મહાવિરદર્શન સોસાયટી,મ્રુત્યુંજય ગુપ્તાની ચાલમા રાજદિપ સિનેમા પાસે સચીન જી.આઇ.ડી.સી સુરત છીંટુ બચ્ચી ચૌધરી ઉ,વ.૨૧ રહે પ્લોટ નં ૧૧૨ મહાવિરદર્શન સોસાયટી,મ્રુત્યુંજય ગુપ્તાની ચાલમા રાજદિપ સિનેમા પાસે સચીન જી.આઇ.ડી.સી સુરત તે એવી રીતે કે ઉપર બતાવેલ તા.ટા. અને જગ્યાએ આ કામે મરણ જનાર નાઓ આજરોજ તા.૧૮/૦૯/૨૦૨૫ ના રોજ કલાક ૧૬/૪૫ વાગ્યા પહેલા હરકોઇ સમયે પોતાના રૂમમા છતના હુક સાથે રૂમાલ બાંધી ગળે ફાસો ખાઇ મરણ ગયેલ હોય વિગેરે 

તપાસ- અ.હે.કો. જગદિશભાઈ મંગુભાઈ બ.નં.૧૧૧૨

 

પત્રક નં. ૦૪

સુરત શહેર ડી.સી.બી./તમામ પો.સ્ટે.ની ડીટેકશન કામગીરી 

અ.નં પો.સ્ટે નુ નામ સ્ટે.ડા. એ.નં. ફરીયાદી પકડાયેલ આરોપી મળી આવેલ વાહન/મુદ્દામાલની વિગત સ્થળ આરોપીનો પૂર્વ ઇતિહાસ

1. ડી.સી.બી. પો.સ્ટે. સ્ટે.ડા.નં.-  ૧૯ /૨૦૨૫ તા- ૧૮/૦૯/૨૦૨૫  ના કામે એ.એસ.આઈ રવિન્દ્ર પંડીતભાઈ નોકરી - ડી.સી.બી. પોલીસ સ્ટેશન, સુરત નઝીર રફિક પઠાણ ઉ.વ.૨૫ રહે.ફ્લેટ નંબર એ-૧૧૩ રાજ ટાવર સહકાર રેસીડેન્સીની બાજુમાં આંબોલી ચોકડી, કઠોર જી. સુરત મુળ વતન- ભગવતી પરા, સુખસાગર રોડ ની સામે, જી.ઈ.બી. સબ સ્ટેશન તથા ભારત પાન ની બાજુમાં, જયપ્રકાશ નગર ભડીયે રાજકોટ સુઝુકી કંપનીનુ એક્સેસ-125 મોપેડ રજીસ્ટ્રેશન નંબર GJ-03-MF-0900 કિ.રૂ. ૭૬૦૦૦/- રાંદેર ગોરાટ હનુમાન મંદિર પાસે જાહેર રોડ ઉપરથી પક્ડીપાડી

 

રાજકોટ શહેરના બી ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં-૦૮૫૦/૨૦૨૨ ઇ.પી.કો. કલમ. ૩૭૯ મુજબ ગુનો શોઘી કાઢેલ છે

 

પત્રક નંબર -૫

તા-૧૮/૦૯/૨૦૨૫ ના રોજ ધરપકડ કરાયેલ વ્યક્તિઓના નામ અને સરનામા દર્શાવતુ CRPC કલમ ૪૧ C મુજબનુ પત્રક 

    અ નં પો.સ્‍ટે. નું  નામ ગુ.ર.નં  કલમ

ગુન્હો  જાહેર તારીખ આરોપીનું નામ/ સરનામુ અટક કર્યા તા.ટા. અટક કરનાર અધિ.નુ નામ હોદ્દો આરોપીને કેટલો સમય કસ્ટટીમાં રાખ્યા

(સમય) આરોપીને ક્યાં સમયે જામીન મુક્ત /કોર્ટમાં મોકલ્યા સમય તારીખ 

1. લસકાણા લસકાણા પો.સ્ટે. પાર્ટ-A-૦૫૫૩/2025 ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૧૦૬(૧), ૨૮૧, ૧૨૫(એ),૧૨૫(બી) તથા એમવી. એક્ટ. ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ રાકેશ ચેનસીંહ ભુરીયા ઉ.વ.૩૨ ધંદો ડ્રાઈવીંગ રહે વીટીનગર ખુલ્લા પોપડામાં આવેલ ઝુપડામાં સરથાણા સુરત  મુળ ગામ મંડલી જાબંવા મધ્યપ્રદેશ મો.નં. ૭૯૮૪૩૫૫૫૯૪ તા.૧૮/૦૯/૨૦૨૫ ના કલાક-૧૫/૪૫ વાગે એ.એસ.આઈ દાનુભાઈ ગીલુભાઈ બ.નં-૨૦૭૭, લસકાણા પોલીસ સ્ટેશન સુરત શહેર જામીન મુક્ત જામીન મુક્ત 

2. વરાછા વરાછા પોલીસ સ્ટેશન પાર્ટ એ-ગુ.૨.નં.૧૧૨૧૦૦૬૦૨૫૧૯૩૬/૨૦૨૫ ઇ.પી.કો.કલમ-૪૨૦ મુજબ ઘર્મેશભાઇ જગદિશભાઇ ખેની ઉવ.૨૯ ઘંઘો-નોકરી રહે- ઘર નંબર-૪૨ અંજની સોસાયટી રંગોલી ચોકડી પાસે વેલંજા જી.સુરત મુળ રહે-ગામ ઉચડીગામ તા.તળાજા જી.ભાવનગર મો.નં- ૯૫૧૨૯ ૦૩૮૯૮,૭૬૦૦૦ ૪૮૦૯૩,૯૬૦૦૯ ૪૪૨૨૩  તા.૧૮/૦૯/૨૦૨૫ ના કલાક. ૨૦/૩૦  વાગ્યે પોલીસ સબ ઇન્‍સ. પી.વી.સોલંકી નોકરી-વરાછા પોલીસ સ્ટેશન સુરત શહેર તા.૧૮/૦૯/૨૦૨૫ ના કલાક. ૨૦/૩૦  વાગ્યેથી આરોપી પોલીસ કસ્ટડીમાં 

3. લિંબાયત લિંબાયત પોલીસ સ્ટેશનના પાર્ટ એ  ગુ.ર.નં. ૩૮૩૩ /૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની  કલમ. ૧૧૮(૨), ૧૧૫(‌૨), ૩૫૧(૩), ૨૯૬(ખ)મુજબ તથા ગુજરાત પોલીસ અધીનિયમ ૧૯૫૧ની કલમ-૧૩૫ મુજબ મનોહર લોટન વસાઇકર ઉ.વ.૩૭ ધંધો.મજુરીકામ રહે. ઘર નં.-૬૮, ગલી.નં-૦૨, કેશવનગર, ગોવીદનગર પાસે, ડિંડોલી, સુરત શહેર. મુળરહે. ગામ.-વાડીવાસરી તા-સિરપુર. જી.ધુલીયા રાજ્ય.મહારાષ્ટ્ર મો.નં.-૯૦૨૩૦૭૬૮૦૪ તારીખ.૧૮/૦૯/૨૦૨૫ નાં કલાક-૨૧/૩૦ વાગ્યે પો.સ.ઈ જી.વી.દિહોરા - કસ્ટડી

4. ગોડાદરા પો.સ્‍ટે. એ-પાર્ટ ગુ.ર.નં. ૧૫૩૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૧૪૦(૩), ૧૮૯(૨), ૧૯૦ મુજબ

તા.૧૭/૦૯/૨૦૨૫ રાકેશકુમાર જાનકીલાલ સેન ઉ.વ.૪૪ ધંધો.રીક્ષા ડ્રાઇવર રહે. જોલવા ગ્રામ પંચાયતની સામે ખુલ્લામા, જોલવા, કડોડરા સુરત શહેર તથા ઘર નં.૨૯, ગાર્ડન વિલા, ફ્લાવર ગાર્ડનની બાજુમા, ડીંડોલી, સુરત મુળગામ- દેવરીયા તા-રાયપુર જી-ભીલવાડા (રાજસ્થાન) મો.નં.૯૭૨૪૪૨૩૦૭૭ તા.૧૮/૦૯/૨૦૨૫ ના કલાક ૨૧/૩૦ વાગ્યે એમ.એસ.મેવાડા પોલીસ સબ ઇન્સપેક્ટર - કસ્ટડીમા

5. અડાજણ પોલીસ સ્ટેશન પાર્ટ એ-ગુ.ર.નં. ૦૮૪૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૨૮૧,૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ-૧૯૮૮ ની કલમ ૧૭૭,૧૮૪ મુજબના જીતેન્દ્રભાઇ મુલજીભાઇ છાપરીયા ઉ.વ.૬૧ ધંધો.મજુરી રહે-ઘર નં.૩૨૪ ક્રુષ્ણકુંજ સોસાયટી વીર સાવરકર રોડ હનુમાનજી મંદીર પાસે પાલનપુર પાટીયા અડાજણ સુરત શહેર મો.૯૯૨૪૪૬૬૯૦૦ તા.૧૮/૦૯/૨૦૨૫ ના કલાક-૧૯/૦૦ બી.બી.બારૈયા પ્રો.પોલીસ સબ ઈન્સ્પે

6. અડાજણ પોલીસ સ્ટેશન એ/પાર્ટ-ગુ.ર.નં- ૦૮૮૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા -૨૦૨૩ ની કલમ ૧૩૭(૨),૮૭,૬૪(૨)(એમ) તથા પોસ્કો એક્ટ કલમ-૪,૫(એલ),૬ મુજબના શફીક આલમ ફરમાન મોહમદ જાતે-શેખ ઉ.વ-૨૦ રહે- શાંતિકુંજ ગાર્ડન પાસે આવેલ લેબર કોલોનીમાં મધુવન પાસે સર્કલ અડાજણ સુરત શહેર મુળવતન. શુરીગાવ ,તા-બાયસી જી-પૂર્ણીયા,બિહાર

તા.૧૮/૦૯/૨૦૨૫ ના કલાક-૨૨/૦૦ એન.ડી.પટેલ પોલીસ સબ ઈન્સ્પેકટર

7. ડીંડોલી ડીંડોલી પોલીસ સ્ટેશન A પાર્ટ ગુ.ર.નં. ૨૦૮૩/૨૦૨૫ ઇન્ડીયન પીનલ કોડ ૧૮૬૦ ની  ૩૭૬(૧) ,૩૭૬(૨)(N) ,૫૦૬(૧)  મુજબ નો ગુનો તા.૧૭/૦૯/૨૦૨૫ ના રોજ દાખલ થયેલ છે. પ્રવિણ રણજીત પવાર ઉ.વ-૩૭ ધંધો-નોકરી રહે-ફ્લેટ નં-જી-૪૦૩ માધવ રેસીડન્સી જી-૯ પાસે કરાડવા રોડ ડીંડોલી સુરત શહેર મો.નં-૯૯૨૪૪૬૪૦૪૫ તા. ૧૮/૦૯/૨૦૨૫ના કલાક ૦૦/૩૦ વાગ્યે પો.સ.ઇ પી.આઇ.દેસાઇ નોકરી ડીંડોલી પોલીસ સ્ટેશન સુરત શહેર - કોર્ટ

8. ડીંડોલી ડિંડોલી પોલીસ સ્ટેશન ફરીયાદ નંબર એ-પાર્ટ ૧૧૯૧/ ૨૦૨૫  ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૧૦૬(૧), ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫ (બી) તથા એમ.વી.એક્ટ કલમ ૧૩૪, ૧૮૪, ૧૭૭ મુજબનો ગુનો ગઈ તા-૨૪/૦૫/૨૦૨૫ ના ક-૦૩/૦૦ વાગ્યે દાખલ થયેલ છે. રૂત્વીક સ્વરૂપારામ સુથાર ઉ.વ.૨૫ ધંધો-ફર્નીચરનુ કામ રહે- ૪૦૨-બી,સ્વપ્ન સેતુ, સોનાનગર, અબ્રામા, વલસાડ મો.નં.૭૦૪૮૨૨૪૦૪૭ તા.૧૮/૦૯/૨૦૨૫ ના કલાક-૧૮/૩૦ પો.સ.ઇ પી.આઇ.દેસાઇ નોકરી ડીંડોલી પોલીસ સ્ટેશન સુરત શહેર - કસ્ટડી

9. ડીંડોલી ડિંડોલી પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં- ૨૦૭૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૩૦૯(૪), ૧૧૮(૧),૩૫૧(૨),૫૪ તથા ગુજરાત પોલીસ એક્ટ ૧૯૫૧ ની કલમ-૧૩૫ મુજબ જયેશ ઉર્ફે બારકુ યુવરાજ વાઘ ઉ.વ.૨૨ ધંધો- બેકાર. રહે. ઘર નં.૮૦, આર.ડી.નગર, ચીંતાચોક પાસે, નવાગામ, ડિંડોલી, સુરત શહેર મુળવતન-નાંદેળગામ, તા.ચોપડા, જી.જલગાંવ, રાજ્ય-મહારાષ્ટ્ર તારીખ-૧૮/૦૯/૨૦૨૫ ના કલાક ૨૧/૧૫ વાગ્યે એલ.એચ.મસાણી પોલીસ સબ ઈન્સ્પેકટર ડીંડોલી પોલીસ સ્ટેશન સુરત શહેર કસ્ટડી

10. સચીન

પો.સ્ટે.  સચીન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૨૦૬૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા(BNS) સને-૨૦૨૩ની કલમ-૩૫૧(૩), ૩૫૨, ૩૧૬(૨) મુજબના ગભરૂભાઇ ભીમાભાઇ ભરવાડ ઉ.વ.૪૧ હાલ રહેવાસી.-બીલ્ડીંગ નંબર એફ/૨ ફ્લ્ટ નંબર-૨૦૧, આગમનવકાર રેસેડન્સી, સચીન જી.આઇ.ડી.સી. સચીન સુરત શહેર મુળ સરનામું -ગામ-કિશનપુર તા-તારાપુર જી-આણંદ મો.નં.-૭૨૮૪૦૭૨૮૪૦ નાઓને તારીખ-૧૮/૦૯/૨૦૨૫ ના કલાક-૧૩/૦૦ વાગે એ.એસ.આઇ. ભાવિકકુમાર રમેશભાઇ બ.નં.૫૬૫૪ રોજતા:-૧૮/૦૯/૨૦૨૫નાકલાક.૧૪/૫૦ વાગ્યે રોજતા:-૧૮/૦૯/૨૦૨૫નાકલાક.૧૪/૫૦ વાગ્યે

11. સચીન

પો.સ્ટે.  સચીન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૨૦૬૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા(BNS) સને-૨૦૨૩ની કલમ-૨૯૯,૧૯૬(૧)(એ)(બી) મુજબના ગભરૂભાઇ ભીમાભાઇ ભરવાડ ઉ.વ.૪૧ હાલ રહેવાસી.-બીલ્ડીંગ નંબર એફ/૨ ફ્લ્ટ નંબર-૨૦૧, આગમનવકાર રેસેડન્સી, સચીન જી.આઇ.ડી.સી. સચીન સુરત શહેર મુળ સરનામું -ગામ-કિશનપુર તા-તારાપુર જી-આણંદ મો.નં.-૭૨૮૪૦૭૨૮૪૦ નાઓ તારીખ-૧૮/૦૯/૨૦૨૫ ના કલાક-૧૪/૩૦ વાગે અટક પ્રો.એ.એસ.આઇ. ભાવિકકુમાર રમેશભાઇ બ.નં.૫૬૫૪ રોજતા:-૧૮/૦૯/૨૦૨૫નાકલાક.૧૪/૫૦ વાગ્યે રોજતા:-૧૮/૦૯/૨૦૨૫નાકલાક.૧૪/૫૦ વાગ્યે

12. ડીસીબી પો.સ્ટે. ઉત્રાણ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૦૨૯૮/૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૪૦૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી) મુજબ (૧) બોની વિનોદભાઇ તાળા ઉ.વ. ૨૮ રહે. પ્લોટ નં:- ૧૩૭, મમતા પાર્ક સોસાયટી, કાપોદ્રા પોલીસ સ્ટેશનની પાછળ, ધારૂકા કોલેજની સામે, કાપોદ્રા સુરત. મુળગામ- માતરાવડ તા.જામકંડોળણા જી. જામનગર તથા (૨) વૈભવ અશ્વીનભાઇ તાળા ઉ.વ. ૨૨ રહે. પ્લોડ નં:- બી/૧૬, ભગવાન નગર, રૂષીકેસ ટાઉનશીપની બાજુમાં, સરથાણા કોમ્યુનીટી હોલ પાસે, સરથાણા જકાતનાકા, સુરત મુળવતન – માત્રાવડ તા.જામકંડોળણા જી. જામનગર તા.૧૮/૦૯/૨૦૨૫ કલાક: ૨૦/૧૫ વાગ્યે ગુનાના કામે અટક પો..ઇન્સ. શ્રી જે.એન.ગોસ્વામી, ડી.સી.બી. પો.સ્ટે. સુરત શહેર કસ્ટડી પોલીસ ઈન્સ્પેકટર

પોલીસ કંટ્રોલ રૂમ સુરત શહેર દ્વારા કામગીરી કરાઈ છે.

(4:40 PM IST)