News of Friday, 19th September 2025
વડોદરા શહેરમાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી : અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા
ગોરવા વિસ્તારમાં આવેલા દશામાં ચાર રસ્તા પાસે વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

વડોદરા શહેરમાં ફરી એકવાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને ગોરવા વિસ્તારમાં આવેલા દશામાં ચાર રસ્તા પાસે વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, હાલ વરસાદે વિરામ લીધો છે, જેના કારણે લોકોને થોડી રાહત મળી છે. વડોદરા શહેરમાં ફરી એકવાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને ગોરવા વિસ્તારમાં આવેલા દશામાં ચાર રસ્તા પાસે વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
