હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 20th September 2025
દુધધારા ડેરીની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલની પેનલની શાનદાર જીત: હવે ભરૂચ ડિસ્ટ્રીકટ બેંકની ચૂંટણી લડશે !
ડેરી પર પથ્થર ફેંકનારના પથ્થરથી જ ડેરીને મજબૂત કરીશું તેમ નવા ચૂંટાયેલા ડિરેકટર સાગર પટેલે કહ્યું

ભરૂચ અને નર્મદા જિલ્લામાં પ્રભુત્વ ધરાવતી દુધધારા ડેરીની ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલની પેનલની ભવ્ય જીત થઈ છે. ઘનશ્યામ પટેલ ફરીવાર દુધધારા ડેરીના ચેરમેન બનશે. ડેરી પર પથ્થર ફેંકનારના પથ્થરથી જ ડેરીને મજબૂત કરીશું તેમ નવા ચૂંટાયેલા ડિરેકટર સાગર પટેલે કહ્યું હતું. તો બીજી બાજૂ ભરૂચ ડિસ્ટ્રીકટ બેંકની ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી હતી.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
