તા. ૧૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૧ શુક્રવાર
News of Sunday, 21st September 2025
વડોદરાના શિનોર-ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ :ગાજવીજ અને ભારે પવનના સુસવાટા સાથે વરસાદ તૂટી પડ્યો
વિઝિબિલિટી ઓછી થઈ જવાથી વાહનચાલકોને હેડ લાઈટ ચાલુ કરી વાહન ચલાવવાનો વારો આવ્યો

વડોદરાના શિનોરમાં વરસાદ વરસ્યો હતો. ગાજવીજ અને ભારે પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો હતો . વિઝિબિલિટી ઓછી થઈ જવાથી વાહનચાલકોને હેડ લાઈટ ચાલુ કરી વાહન ચલાવવાનો વારો આવ્યો હતો. ભરબપોરે બન્યો સાંજ જેવો માહોલ જોવામાં આવ્યો હતો . શિનોર, સાધલી, અવાખલ, ઉતરાજ, કુકસ, તેરસા, ટીમ્બરવા સહિત ગામમા વરસાદ વરસ્યો છે.
(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
