હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 22nd September 2025
બનાસ ડેરીની ચૂંટણી પહેલા શંકરભાઈ ચૌધરી અને ભાવાભાઈ બિનહરીફ ચૂંટાઈ આવ્યા

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી પહેલા ૧૬માંથી ૮ બેઠકો બિનહરીફ જાહેર થઈ : જેમાં ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી રાધનપુર બેઠક ઉપરથી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. તેઓ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પણ છે. તેમની સાથે ભાવાભાઈ પણ બિનહરીફ ચૂંટાયા છે.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
