<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

રાજકોટ જિલ્લા સહકારી બેંક મંડળીઓના મંત્રીઓને 7500 રૂપિયા આપશે

હવે અકસ્માત વીમા યોજના રૂપિયા 10 લાખથી વધારીને 15 લાખની કરવામાં આવી

રાજકોટ જિલ્લા સહકારી બેંકની સાધારણ સભામાં જયેશભાઈ  રાદડિયાએ કેટલીક જાહેરાતો કરી છે. હવે અકસ્માત વીમા યોજના રૂપિયા  10 લાખથી વધારીને 15 લાખની કરવામાં આવી છે. સહકારી મંડળીઓને દોઢ ટકો વ્યાજ વટાવ આપશે. મેડિક્લેમ 15 હજાર વધારીને 25 હજાર કરવામાં આવી. ખેડૂતોને એજ્યુકેશન લોન 50 લાખ રૂપિયા કરવામાં આવી છે. મંડળીઓના મંત્રીઓને 7500 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.

(6:59 PM IST)