હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 22nd September 2025
રાજ્યના 27 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી: પંચાયત.ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ નિગમમાં બદલીનો ગંજીપો ચીપાયો : જુઓ સંપુર્ણ યાદી
ચોટીલાના શ્રીમતી અંજલિ ચૌધરીને મોડાસા.ઉપલેટાના સરજુ જેઠવાને ચોટીલા .ગીર ગઢડાના ઋષિકુમારને ઉપલેટા અને જેતપુરના જયદીપ વણપરીયાને મોરબી મુકાયા

ગાંધીનગર : રાજ્યના 27 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરાઈ છે, પંચાયત.ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ નિગમમાં બદલીનો ગંજીપો ચીપાયો છે જેમાં ચોટીલાના શ્રીમતી અંજલિ ચૌધરીને મોડાસા.ઉપલેટાના સરજુ જેઠવાને ચોટીલા .ગીર ગઢડાના ઋષિકુમારને ઉપલેટા અને જેતપુરના જયદીપ વણપરીયાને મોરબી મુકાયા છે
રાજ્યના 27 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરાઈ છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
