News of Tuesday, 23rd September 2025
જામનગરનાં લોકલાડીલા સાંસદ પૂનમબેન માડમનો જન્મદિવસ

જામનગર, દેવભૂમિ દ્વારકા તથા હાલાર-બારાડી પાથકમાં પૂનમબેન માડમ પ્રત્યે વિશેષ લાગણી અને શ્રધ્ધા રહેલી છે. તેમનો સાદગીભર્યો સ્વભાવ, સર્વસામાન્ય પ્રત્યેનો લગાવ તથા સમાજસેવામાંની તત્પરતા કારણે તેઓ આજે જનજનના દિલમાં અઢળક લોકચાહના મેળવી ચુકયા છે.
દ્વારકાધીશ ભગવાન પ્રત્યેનો તેમનો અનન્ય ભકિતભાવ સૌને પ્રેરણા આપે છે. વિસ્તારના નાગરિકો, કાર્યકરો તથા સમર્થકો તેમની દીર્ધાયુષ્ય, સારૂ આરોગ્ય અને સફળતાભરેલા જીવન માટે પ્રાર્થના સાથે હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.(આલાપ ભરતભાઇ બારાઇ દ્વારા)
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
