News of Tuesday, 23rd September 2025
અડાલજમાં અંબાપુરમાં નર્મદા કેનાલ પાસે થયેલ લૂંટ વિથ હત્યા કેસમાં સાયકો કિલર ઝડપાયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો : સાયકો કિલર વિપુલ ઉર્ફે વિમલ ઉર્ફે નીલ પરમારની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

અડાલજમાં અંબાપુરમાં નર્મદા કેનાલ પાસે થયેલ લૂંટ વિથ હત્યા કેસમાં સાયકો કિલર ઝડપાયો છે. તાજેતરમાં જ અંબાપુર અડાલજ ખાતે નર્મદા કેનાલ ઉપર એક યુવક અને યુવતી તેમની કારમાં જન્મદિવસની ઉજવણી કરી રહ્યાં હતા. આ સમયે યુવકની હત્યા કરવામાં આવી હતી. જ્યારે યુવતીને પણ છરીના ધા મારીને ઈજા પહોચાડી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. સાયકો કિલર વિપુલ ઉર્ફે વિમલ ઉર્ફે નીલ પરમારની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
(8:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
