<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

હીરામણિ હાયર સેકંડરી સ્‍કૂલ (અંગ્રેજી માધ્‍યમ)માં ગરબા મહોત્‍સવ

રાજકોટ : અમદાવાદની હીરામણિ હાયર સેકંડરી સ્‍કૂલ (અંગ્રેજી માધ્‍યમ)માં ભણતાં વિદ્યાર્થીઓ માટે ગરબા મહોત્‍સવ ધોરણ  ૮ થી ૧૨ નાં વિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. નોરતાનાં પર્વની જન સહાયક ટ્રસ્‍ટનાં પ્રમુખ શ્રી નરહરિ અમીન, ઉપપ્રમુખ શ્રી નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્‍ટીશ્રી વરૂણભાઇ અમીન, શાળાના સી.ઇ.ઓ. શ્રી ભગવતભાઇ અમીન, શાળાના આચાર્યા ભાગ્‍યેશભાઈ જોષી અને કો. ઓર્ડિનેટર ગિરિશભાઈ લાલવાણીએ સમગ્ર સ્‍ટાફને અને વિદ્યાર્થીઓને નવરાત્રીની  શુભેચ્‍છાઓ પાઠવી હતી.                                                                                                                                                                                                                    

(2:44 PM IST)