તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 26th September 2025
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં શિક્ષણ વિભાગની સૂચનાથી બે ઓબ્ઝર્વર નિમાયા
શાળાએ સીસીટીવી, કોલેજ-શાળા પ્રવેશ અલગ ના કર્યા હોવાનો ઉલ્લેખ કર્યો

અમદાવાદની બહુચર્ચિત સેવન્થ ડે સ્કૂલમાં શિક્ષણ વિભાગની સૂચનાથી બે ઓબ્ઝર્વર નિમાયા છે. શાળામાં બે DEO કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. શાળા શરૂ થયા બાદ તમામ ગતિવિધિ પર રાખશે નજર. વાલી સમિતિએ આપેલ રિપોર્ટમાં સુરક્ષાને લઈ પગલાં ભરવાના બાકી છે. શાળાએ સીસીટીવી, કોલેજ-શાળા પ્રવેશ અલગ ના કર્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. DEO ના આદેશ બાદ પણ શાળામાં ખામીઓ દૂર ના કરાઈ હોવાનું પણ સામે આવ્યું છે
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
