News of Saturday, 27th September 2025
ડાંગમાં વરસાદી માહોલ છવાયો: ગિરિમથક સાપુતારા ખાતે ગાજવીજ સાથે ભારે વરસાદ
વરસાદને કારણે ગરબા રમવા થનગનતા ખેલૈયાઓમાં ચિંતા પ્રસરી

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગમાં વરસાદી માહોલ છવાયો છે. ગિરિમથક સાપુતારા ખાતે ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો ભારે વરસાદને કારણે ગરબા રમવા થનગનતા ખેલૈયાઓમાં ચિંતા પ્રસરી છે. સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં અચાનક કાળા ડિબાંગ વાદળો સાથે અંધારપટ છવાયો છે.
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
