<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

અમદાવાદમાં આયુષ ઇન્‍ડીયા એક્ષ્પો : નરહરિ અમીનની હાજરી

 

રાજકોટઃ અમદાવાદના સાયન્‍સ સીટીમાં ગુજરાત આયુર્વેદ મેડીકલ એશો. અને સ્‍પાર્ક મીડીયા દ્વારા આયુષ ઇન્‍ડીયા એક્ષ્પો (પ્રદર્શન) યોજાયેલ. આ પ્રસંગે રાજયસભાના સભ્‍ય શ્રી નરહરિ અમીન, પુર્વ ગૃહમંત્રી શ્રી ગોરધન ઝડફીયા તબીબો તેમજ વિવિધ દેશના પ્રતિનિધિઓ હાજર રહેલ. આયોજકોએ મહેમાનોનું સન્‍માન કર્યુ હતું. 

(4:29 PM IST)