News of Tuesday, 30th September 2025
આણંદ વિદ્યાનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ પ્રસર્યો
અચાનક વાતાવરણમાં પલટા સાથે મેઘરાજાની પધરામણી: છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ખેલૈયા મન મૂકી ગરબા રમી શકતા નથી

આણંદ વિદ્યાનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. નવરાત્રી પર્વના આઠમે મેઘરાજા ભારે પવન સાથે એન્ટ્રી થવા પામી છે. અચાનક વાતાવરણમાં પલટા સાથે મેઘરાજાની પધરામણી થઈ છે. ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ પ્રસર્યો છે. છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ખેલૈયા મન મૂકી ગરબા રમી શકતા નથી.
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
