News of Wednesday, 1st October 2025
ડાંગ સાંસદ ધવલ પટેલ અસરગ્રસ્તોની વ્હારે :વાંસદાના સિણધઇ ગામે પહોંચ્યા
વાવાઝોડામાં નુકશાન પામેલા મકાનો માટે 7000 પતરા આપ્યા, ઘરવખરી ગુમાવનાર પરિવારો માટે 5000 કીલો અનાજ સામગ્રી આપી

વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલ અસરગ્રસ્તોની વ્હારે આવ્યા હતા , બે દિવસ પહેલા આવેલ વાવાઝોડા બાદ ફરી એકવાર ધવલ પટેલે ગામની મુલાકાત લીધી હતી, માહિતી મેળવ્યા બાદ ફરી એકવાર પોતાની ટિમ સાથે વાંસદાના સિણધઇ ગામે પહોંચ્યા હતા સાંસદ , ધવલ પટેલે વાવાઝોડામાં નુકશાન માપેલા મકાનો માટે 7000 પતરા આપ્યા હતા તેમજ , ઘરવખરી ગુમાવનાર પરિવારો માટે 5000 કીલો અનાજ સામગ્રી આપી હતી. ગ્રામીણ વિસ્તારમાં જાતે મોટર સાઇકલ ચલાવીને અસરગ્રસ્તોની મુલાકાર લેવા પહોંચ્યા હતા ,
(12:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
