News of Thursday, 2nd October 2025
સુરતમાં 60 ફૂટના રાવણનુ દહન કરાશે: વેસુ, ઉધના ,લીંબાયત અને હજીરામાં રાવણના પૂતળાદહન થશે
ચારેય જગ્યાના રાવણ ના પૂતળા તૈયાર થઈ જતા લઈ જવામાં આવ્યા. અડધી કલાક ની આતશ બાજી સાથે રાવણ દહન યોજાશે

સુરત :વિજયા દશમીને લઈ સુરતમાં રાવણ દહનની તૈયારીઓ શરૂ કરાઇ છે. સુરતમાં 60 ફૂટના રાવણનું કરાશે દહન. સુરતમાં આ વખતે ચાર જગ્યાએ રાવણ દહન યોજાશે. મથુરાથી ખાસ કારીગરો બોલાવી ચારેય જગ્યાના રાવણ તૈયાર કરાયા છે. વેસુ, ઉધના ,લીંબાયત અને હજીરા એમ ચાર જગ્યા એ રાવણ દહન કરાશે. ચારેય જગ્યાના રાવણ ના પૂતળા તૈયાર થઈ જતા લઈ જવામાં આવ્યા. અડધી કલાક ની આતશ બાજી સાથે રાવણ દહન યોજાશે.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
